૧કપ સુકા સફેદ બિન્સ, પલાળીને ૨ કપ થશે • ૩ટમેટા,૧ મોટો કાંદો બંને ઝીણા સમારેલા • ૧ ચમચી આદુ અને લસણ કૃશ કરેલું • ૨ ચમચા ટોમેટો કેચઅપ,૨ ચમચા સ્વીટ ચીલી સોસ,૨ ચમચી મિક્સ હબૅસ • ૨ ચમચી ચીઝ સ્પ્રેડ • ૬બગૅર બન • ૫૦ગ્રામ બટર • ૧૦૦ ગ્રામ કેબેજ,૫૦ગ્રામગાજર૧૦૦ ગ્રામ કેપ્સીકમ બધું લાંબી ચીરી માં સમારેલું • ૨ચમચા વેજ મેયોનાઈઝ,૧ ચમચો મસ્ટર્ડ સોસ • સ્વાદ પ્રમાણે મીઠું,૨ચમચી તેલ