૨કપ દૂધ • ચોકલેટ ગનાશ સોસ • ૧/૨કપ આયસિંગ ખાંડ અને ક્રીમ મિક્સ • વેનિલા અસેસન્સ • બરફ ના • ૧ચમચી ચોકલેટ પાઉડર (પાવર વિટા) • ૧ચમચી મલાઈ • ૨ચમચી iceing ખાંડ • મલાઈ અને ખાંડ મિક્સ કરી લો • ૨ચમચી મલાઈ • ૨ચમચી ડાર્ક ચોકલેટ • મલાઈ ગરમ કરી ચોકલેટ ઉમેરી હલાવી લો