CookpadCookpad
Invitado
Regístrate o Inicia sesión
Guarda y crea recetas, envía cooksnaps y más
  • Buscar
  • Desafíos
  • Preguntas frecuentes
  • Enviar opinión
  • Tu Colección
Tu Colección
Para comenzar a crear tu biblioteca de recetas, por favor regístrate o inicia sesión.
CookpadCookpad
Rachana Shah

Rachana Shah

@Rachana1985
Nadiad
  • Bloquear

I love to Cook....
I like to Cook different types of recepie
I always try new causing recipe
i never become tired..to Cook.

Más
91 Siguiendo 118 Seguidores
Editar Perfil
  • Recetas (76)
  • Cooksnaps (26)
  • Rachana Shah Rachana Shah
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    સાતપડી ફરસી પૂરી (Satpadi Farsi Poori Recipe In Gujarati)

    મેંદો • મોણ માટે ઘી • જીરૂં પાઉડર • મરી પાઉડર • મીઠું • તળવા માટે તેલ • 1/2 વાટકી મેંદો અલગથી
    • 35મિનીટ
    • 3વ્યક્તિ
  • Rachana Shah Rachana Shah
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

    અડદની દાળ • મગ મોગર યલો કલર ની દાળ • તળવા માટે તેલ • મીઠું સ્વાદ પ્રમાણે • ગળ્યું કરેલું દહીં જરૂરિયાત મુજબ મોળું દહીં લેવું • ખજૂર આમલીની ચટણી • લીલી ચટણી • ચાટ મસાલો ઉપર ભભરાવવા માટે • કાશ્મીરી લાલ મરચું ઉપર ભભરાવવા માટે • શેકેલું જીરું પાઉડર ઉપર ભભરાવવા માટે
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

      ભીંડા ધોઈ કોરા કરી અને સમારી લેવા • હળદર • મીઠું સ્વાદ પ્રમાણે • કાશ્મીરી લાલ મરચું • ધાણાજીરૂ • હળદર • ચણાનો લોટ • અજમો • તેલ વઘાર માટે
      • ૧૫ મિનીટ
      • ૨વ્યક્તિ
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      સુરતી ફરાળી પેટીસ (Surti Farali Pattice Recipe In Gujarati)

      બાફેલા બટાકા • આરા નો લોટ • લીલું નાળિયેર છીણેલું • લીલા મરચા સ્વાદ પ્રમાણે ક્રશ કરેલા • લીલા ધાણા જો ખાતા હોય તો • લીંબુ ના ફૂલ ખટાશ માટે ચપટી અથવા બે ચપટી થી ઓછા સ્વાદાનુસાર • ખાંડ ખટાસ ના બેલેન્સ કરવા પૂરતી • કાજુ બદામ ના ટુકડા બે ત્રણ ચમચી • સુકી દ્રાક્ષ • સીંગદાણાનો ભૂકો • અધકચરી કરેલી વરીયાળી અથવા વરીયાળીનો પાઉડર • તલ •
      • ૩૦ મિનિટ
      • ૩વ્યક્તિ
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      રગડા વાળી પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)

      બાફેલા બટાકા • સૂકા સફેદ વટાણા • ધાણા સમારેલા • મીઠું સ્વાદાનુસાર • લીંબુ નો રસ • હળદર • લીલાં મરચા વાટેલા ટેસ્ટ મુજબ • ગરમ મસાલો • સૂકી ડુંગળી જિની સમારેલી • આલુ સેવ • પાણી • ગોળ સમારેલો •
      • ૩૦-૪૫ મિનીટ
      • ૨ વ્યક્તિ
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      જુવાર ના પૂડા

      જુવાર નો લોટ • લીલાં મરચા વાટેલા • લીલુ લસણ ટેસ્ટ પ્રમાણે • મેથી ની ભાજી • મીઠું સ્વાદાનુસાર • અજમો અડધી • લીલાં ધાણા • પાણી બેટ્ટર માટે • તેલ કે બટર પૂળા તળવા માટે
      • ૧૫મિનીટ
      • ૪વ્યક્તિ
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)

      સરગવા ની શીંગ • ચણા નો લોટ • છાશ બવ ખાટી કે બવ મોરી નહિ તેવી લેવી • લાલ મરચું • હળદર • ધાણા જીરું • જીરુ • અજમો • ગરમ મસાલો • લીલાં મરચા આખા • મીઠો લીમડો વઘાર માટે • મીઠું સ્વાદાનુસાર
      • 30-35મિનીટ
      • 3વ્યક્તિ
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)

      કોબીજ • બટાકા • ફુલેવર • દુધી • વટાણા • ઝીણું સમારેલું બીટ • ઝીણું સમારેલું ગાજર • ઝીણું સમારેલું કેપ્સીકમ • ઝીણા સમારેલા ટામેટા • લસણ ઝીણું પીસી લો • ઝીણા સમારેલા ધાણા • લીંબૂ સ્વાદ પ્રમાણે •
      • 30-40 મિનીટ
      • 4વ્યક્તિ
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      મસાલા પાપડ અને મસાલા પાપડ કોન (Masala Papad & Masala Papad Cone Recipe In Gujarati)

      અડદની દાળના અથવા મગની દાળ ના પાપડ • નાનું ટમેટું ઝીણું સમારેલું વચ્ચેનો ભાગ કાઢીને • કાકડી જીણી સમારેલી • ડુંગળી જીણી સમારેલી • કેપ્સીકમ ઝીણું સમારેલું • લીલા ધાણા ઝીણા સમારેલા • ચાટ મસાલો • લાલ મરચું કાશ્મીર • શેકેલું જીરું પાઉડર • સંચળ પાઉડર • લીંબુનો રસ • ઝીણી નાયલોન સેવ •
      • પાંચ દસ મિનિટ
      • બે વ્યક્તિ
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      વેજીટેબલ પીઝા વિથઆઉટ ઓવન (Vegetable Pizza Without Oven Recipe In Gujarati)

      ડુંગળી ઝીણી સમારેલી • કેપ્સીકમ ઝીણું સમારેલું • ટમેટું ઝીણું સમારેલું • મોઝરેલા અથવા પ્રોસેસ ચીઝ જરૂરિયાત મુજબ • પીઝાનો રેડી બેઝ • પીઝા સોસ • બટર અથવા ઓલિવ ઓઇલ • મેયોનીઝ • કેચ અપ • પીઝા સીઝનીંગ અડધી • જેટલું મીઠું કડાઈમાં મૂકવા માટે
      • 25મિનીટ
      • 1વ્યક્તિ
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)

      દુધી • જેવું આશરે દૂધ જરૂરિયાત પ્રમાણે • ખાંડ આખી • ઇલાયચી પાઉડર • ગાર્નિશીંગ માટે કાજુ બદામ પિસ્તાની કતરણ
      • 35-40મિનીટ
      • 3વ્યક્તિ
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati)

      બાફેલા મકાઈ • ઝીણી સમારેલી કોબીજ • ઝીણા સમારેલા ગાજર • ઝીણું સમારેલું કેપ્સીકમ • આદુ મરચાની ની પેસ્ટ • લસણ ખાતા હોય તો ઉમેરી શકાય અને તેના વગર જ બનાવ્યું છે • મીઠું સ્વાદ પ્રમાણે • મરી પાઉડર • વિનેગર એક ચમચ • ગાર્નીશિંગ માટે ધાણા • કોર્ન ફ્લોર
      • 20મિનીટ
      • 3 સર્વિંગ્સ
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)

      ઘઉંનો લોટ • રવો • તાજી મેથીની ભાજી સમારેલી • શેકેલું જીરૂ પાઉડર • મરી પાઉડર • લાલ મરચું • હળદર • મીઠું સ્વાદ પ્રમાણે • મુઠી પડતું મોણ તેલ • તળવા માટે તેલ • જરૂર મુજબ પાણી
      • ૩૦ મિનીટ
      • ૩વ્યક્તિ
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      ઉત્તરાયણ સ્પશિયલ ખીચડો (Khichdo Recipe in Gujarati)

      ચણાની દાળ • તુવેરની દાળ • ઘઉંના ફાડા • મગની દાળ • ચોખા • એકવાટકી લીલા વટાણા • લીલી તુવેર ના દાણા • અડદની દાળ • જેટલી ખાંડ optional • લીલા ધાણા • ચોખ્ખું ઘી અથવા તેલ લગભગ ૨૦૦થી ૩૦૦ગ્રામ • તજ લવિંગ તમાલપત્ર પાંચ પાંચ નંગ •
      • ૧ કલાક
      • ૭-૮વ્યક્તિ
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

      પાલક • બાફેલા બટાકા • ફણસી • વટાણા • ધાણા • ફુદીના • લીલા મરચા ટેસ્ટ પ્રમાણે • લીલું લસણ optional • જરૂર પડે તો ટોસ્ટ નો ભૂકો અથવા શેકેલા પૌંઆ નું ભૂકો • શેલો ફ્રાય કરવા માટે ઘી • ગાર્નિશીંગ માટે કાજુ • મીઠું સ્વાદ પ્રમાણે
      • 5વ્યકિત
      • 45 મિનિટ
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      નાયલોન સેવ (Nylon Sev Recipe In Gujarati)

      પાણી • તેલ • બેસન • મીઠું સ્વાદ પ્રમાણે • તળવા માટે તેલ
      • 25મિનિટ
      • 4વ્યકિત
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)

      બાસમતી ચોખા • ગાજર • કેપ્સીકમ • કોબીજ સમારેલ • વટાણા • વઘાર માટે ઘી • જરૂર મુજબ મરી તજ લવિંગ તમાલપત્ર વઘાર માટે • મીઠું સ્વાદાનુસાર • લાલ મરચું • મોળું દહીં • મલાઈ • બિરયાની મસાલો એકથી
      • 40મિનીટ
      • 3વ્યક્તિ
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      પાઈનેપલ મીન્ટ જીરા પંચ મોકટેલ (Pineapple Mint Jira Punch Mocktail Recipe In Gujarati)

      પાઈનેપલ ક્રશ નાની • કોઈપણ ફ્લેવરની સોડા એક ગ્લાસ મેં જીરા સોડા નો ઉપયોગ કર્યો છે • ફૂદીનાના તાજા પાન • લીંબુ • સંચર અડધી • બરફ ના ટુકડા optional
      • ૧૦ મિનિટ
      • ૧વ્યક્તિ
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      બ્રાઉની (Brownie Recipe In Gujarati)

      Oreo બિસ્કીટ • દળેલી ખાંડ • તેલ બટર પણ લઈ શકાય • બેકિંગ પાઉડર • દૂધ જરૂરિયાત પ્રમાણે એડ કરો • મીઠું બેકિંગ માટે • મેલ્ટેડ ચોકલેટ
      • 40મિનીટ
      • 2વ્યક્તિ
    • Rachana Shah Rachana Shah
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      ટામેટા સુપ(Tomato Soup Recipe in Gujarati)

      ૪ટામેટા • ૨મોટા ગાજર • 1 સાઈઝ નુ બીટ • ૪ચમચી કોલ્હાપુરી ગોળ • મીઠુ સ્વાદ પ્રમાણે • મરી પાઉડર ૧ચમચી • તજ પાઉડર • ઘી • તમાલપત્ર પત્ • તજ ના ટૂકડા • ઘર ની મલાઈ • આદું નો
      • ૩૦મિનીટ
      • ૩વ્યક્તિ
    1 2 3 4 Siguiente

    Sobre Cookpad

    Nuestra misión en Cookpad es la cocina diaria sea divertida, porque creemos que cocinar es clave para una vida más feliz y saludable para las personas, las comunidades y el planeta. Empoderamos a cocineros caseros de todo el mundo para entre todos nos ayudemos compartiendo sus recetas y experiencias en la cocina.

    Cookpad en el mundo

    🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 Ver todos

    Saber más

    Únete al equipo Ayuda Términos y Condiciones Normas de la Comunidad Cookpad Política de Privacidad Preguntas Frecuentes

    Descarga nuestra app

    Abre la App de Cookpad en Google Play Abre la App de Cookpad en App Store
    Copyright © Cookpad Inc.
    close