ખીચું (Khichu Recipe In Gujarati)

Hansa Chavda @hansa_6
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ગરમ કરો તેમા મીઠું જીરું અજમો ક્રશ કરેલા મરચા નાખીને પાણી ઉકાળો
- 2
પાણી ઉકડી જાય એટલે તેમાં સોડા નાખી એક ઉભરો આવે બીજા ઉભરો આવે ગેસ ની ફ્રેમ ધીમો કરી ચોખાનો લોટ એડ કરી દેવો વેલણથી એક સાઇડ ઉપર હલાવો ગાંઠીયા ના પડે એનું ખાસ ધ્યાન રાખવું
- 3
તૈયાર છે ગરમા ગરમ પાપડી નો લોટ તેલ મેથીનો મસાલો સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
ચોખાનો લોટ અને પૌઆનુ ખીચું (Chokha Flour Pauva Khichu Recipe In Gujarati)
#Fam#breakfastreceipe#weekendreceipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#SFઆજે મે ગુજરાત નું ફેમસ ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે અને એને ડોનટ્સ ના સેપ માં સર્વ કરેયું છે hetal shah -
-
સુરતી મસાલા ખીચું (Surti Masala Khichu Recipe in Gujarati)
#CB9#week9#Khichu#cookpadgujarati ગુજરાતમાં એવા અનેક નાસ્તા છે જે તમારો જીભનો ચટાકો તો પૂરો કરે જ છે પણ સાથે સાથે તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બપોર કે સવારે બનતો આવો જ એક નાસ્તો છે ચોખાના લોટમાંથી બનતુ ખીચુ. સોફ્ટ અને ગરમાગરમ ખીચુ સર્વ કરવામાં આવે તો કોઈપણ ગુજરાતીને જલસો પડી જાય. તેમાં કાચુ તેલ પણ નાંખવામાં આવે છે. આજે હું તમારે માટે ખીચાની એવી રેસિપી શેર કરવા જઈ રહી છું જેમાં તેલ પણ ઓછુ જશે અને તે ટેસ્ટી પણ બનશે અને તેમાં ગઠ્ઠા પણ નહિ પડે. આપણા ત્યાં ખીચું તો હવે એટલું પ્રખ્યાત થઈ ગયું છે કે, પાણીપૂરીની જેમ હવે ઠેર-ઠેર આપણું ગુજરાતી ખીચું પ્રખ્યાત થઈ ગયું છે. પણ તેમ છતાં ઘરે બનાવેલા ખીચાનો ટેસ્ટ કમાલ હોય છે. આજે મેં સુરત નું ફેમસ સુરતી મસાલા ખીચું બનાવ્યું છે. જે સ્વાદ માં એકદમ ચટાકેદાર ને મસાલેદાર ખીચું લાગે છે..આ ખીચ માં લીલું લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તમે પણ આ રીત થી સુરતી મસાલા ખીચું બનાવો ને આ શિયાળા ની ઋતુ માં ગરમ ગરમ ખીચું ખાવાની મજા માણો. Daxa Parmar -
-
-
સુરતી ખીચું (Surti Khichu Recipe In Gujarati)
જ્યારે કાંઈક ટેસ્ટી નાસ્તો ખાવાનું મન થયું હોય ત્યારે માત્ર 10 મિનિટમાં ઘરે બનાવી ખાઈ શકીએ છીએ. સુરતી ખીચું ખુબ જ સ્વાદિષ્ટ અને ઘરની વસ્તુ માંથી બનાવી શકાય છે જેની રેસીપી આપણે જોઈશું.. Nirali Dhanani -
-
આચારી ખીચું (Achari khichu recipe in Gujarati)
#EB#Week4ખીચા સાથે આચાર મસાલો એ કોમ્બિનેશન ખૂબ ભળે છે.... આપણે બધા જ ખિચા ઉપર આ આચાર મસાલો છાંટી ને ખાઈએ છીએ... આજે મેં તેનો ખીચા બનાવવામાં ઉપયોગ કરેલો છે. આ ખીચું મે માઇક્રોવેવ માં બનાવેલું છે Hetal Chirag Buch -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એટલે પાપડી નો લોટ..ગુજરાત માં પ્રખ્યાત.. Sangita Vyas -
ખીચું(Khichu recipe in Gujarati)
#trend4#week4ખીચું પણ ગુજરાતીઓના ફેવરીટ નાસ્તો છે. તેને પાપડીનો લોટ પણ કહેવામાં આવે છે શિયાળામાં સવારમાં નાસ્તામાં ગરમાગરમ ખીચું મળી જાય તો ગુજરાતીઓને નાસ્તો કરવાનો જલસો પડી જાય. Dimple prajapati -
-
મસાલા ખીચું
#RB10#WEEK10(મસાલા ખીચું બધાને ખૂબ જ ભાવે છે અને એમાં પણ વરસાદ વરસ તો હોય અને ગરમાગરમ ખીચું બનાવીને ખાવાની ખૂબ જ અલગ મજા આવે છે) Rachana Sagala -
-
-
-
-
ખીચું લોચો(khichu locho recipe in Gujarati)
#goldenapron3Week25Satvik#માઇઇબુકપોસ્ટ 17 Chhaya Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15555188
ટિપ્પણીઓ (3)