રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો તેમાં જીરૂ,અજમો,મીઠું અને ખાવાનો સોડા, લીલા મરચાની પેસ્ટ નાખીને ઉકળવા દો. પાણી બરાબર ઉકળી જાય એટલે તેમાં ચોખાનો લોટ ઉમેરી વેલણથી બરાબર મિક્સ કરી લો.
- 2
એક ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકો. ઢોકળાંની થાળીને તેલ થી ગ્રીઝ કરી લો. તેમાં બનાવેલા ચોખાના લોટને મનગમતો આકાર આપીને બાફવા મૂકો. લગભગ દસ મિનિટમાં આ લોટ બફાઈ જાય છે. ત્યારબાદ તેને ગરમાગરમ સર્વ કરો સાથે તેલ તેમજ મેથી મસાલો પીરસો.
Similar Recipes
-
-
-
-
ખીચું (khichu recipe in Gujarati)
#CB9#week9#chhappanbhog#khichu#riceflour#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચું એ દરેક ગુજરાતીના ઘરમાં બનતી વાનગી છે. આ ખીચાને પાપડીના લોટ તરીકે પણ ઓળખાય છે. આ વાનગી ઝટપટ બની જાય છે, ખાવામાં healthy અને ટેસ્ટી છે.અમારા ઘરમાં આ ખીચુંને "ખિચી" કહેવાય છે. Vaishakhi Vyas -
-
-
-
આચારી ખીચું (Achari khichu recipe in Gujarati)
#EB#Week4ખીચા સાથે આચાર મસાલો એ કોમ્બિનેશન ખૂબ ભળે છે.... આપણે બધા જ ખિચા ઉપર આ આચાર મસાલો છાંટી ને ખાઈએ છીએ... આજે મેં તેનો ખીચા બનાવવામાં ઉપયોગ કરેલો છે. આ ખીચું મે માઇક્રોવેવ માં બનાવેલું છે Hetal Chirag Buch -
લીલું ખીચું (Green Khichu Recipe In Gujarati)
ગરમાગરમ ખીચું અને ઠંડી ની મસ્ત મોસમ. લીલુંછમ #CB9 Bina Samir Telivala -
-
ચોખા અને ઘઉંના લોટનુ મસાલા ખીચું (Chokha Wheat Flour Masala Khichu Recipe In Gujarati)
#CB9#Week 9 Rita Gajjar -
-
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#SF ચોખાના લોટને બાફીને બનાવાતું ખીચું 10 રૂપિયા થી લઈને હવે 30 રૂપિયાની ડીશ તરીકે રોડ પર મળતું થઈ ગયું છે..ઉપર અથાણાં નો મસાલો અને શીંગ તેલ સાથે મળતું ખીચું હવે બટર, ચીઝ અને વિવિધ પ્રકારના સોસ ઉમેરીને મોંઘી ડીશ તરીકે પીરસાય છે. Sudha Banjara Vasani -
રેડ વેલ્વેટ ખીચું (Red Velvet Khichu Recipe In Gujarati)
#CB9#week9#cooksnap#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એટલે પાપડી નો લોટ..ગુજરાત માં પ્રખ્યાત.. Sangita Vyas -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15793585
ટિપ્પણીઓ (4)