દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Nimisha Savaniya
Nimisha Savaniya @cook_35876283
શેર કરો

ઘટકો

૩૦ minute
  1. ૧ વાટકીતુવેર દાળ , ચણા દાળ અને મગ દાળ મીક્ષ
  2. 1/2 વાટકી આદુ મરચા ધાણાભાજી લસણ ની પેસ્ટ
  3. 1ટામેટાં જીણુ સમારેલી
  4. 2 નંગડુંગળી જીની સમારેલી
  5. જીરુ લીમડો
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. તેલ જરૂર મુજબ
  10. 2 નંગસૂકા લાલ મરચું
  11. તજપતા
  12. સંભાર મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ minute
  1. 1

    બધી દાલ મીક્ષ કરી ને બાફી નાખવી ત્યારબાદ તેલ ગરમ કરી તેમા સૂકા મરચાં તજ પતા જીરુ લીમડો નાખી ને ડુંગળી નો વઘાર કરી ને ડુંગળી ને સાંતરી લેવી પછી તેમા ટામેટાં નાખી અને પેસ્ટ નાખી ને બરાબર પકાવવાની

  2. 2

    ત્યારબાદ તેમા હળદર મીઠું મરચું પાઉડર નાખી ને મીક્ષ કરી ને બાફેલ દાલ મીક્ષ કરી દેવી સ્ંભાર મસાલો નાખી ને ઉકાળી લો તૈયાર છે દાલ ફ્રાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nimisha Savaniya
Nimisha Savaniya @cook_35876283
પર

ટિપ્પણીઓ

Similar Recipes