રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને બાફવા મૂકવી ચાર-પાંચ વિશલ વગાડવી ત્યારબાદ કુકર ઠરે એટલે દાળને થોડી ગ્રાઈન્ડ કરી લેવી
- 2
ત્યારબાદ એક પેનમાં બે ચમચી તેલ અને એક ચમચી ઘી ગરમ કરવા મૂકવું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તે પણ રાઈ-જીરું નાખવા પછી હિંગ નાખવી
- 3
ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ નાખવી ત્યારબાદ તેમાં ખુમણેલી ડુંગળી નાખવી ત્યારબાદ તેમાં ટામેટુ ખુમણેલા ઉમેરવું ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરવું અને મીઠો લીમડો નાખવો ચાર પાંચ પાન ઉમેરવા
- 4
તેને થોડીવાર મીડીયમ તાપ પર ચડવા દેવું જ્યારે તેમાં તેલ છૂટું પડવા માંડે ત્યારે સમજી જવું કે ટામેટા ડુંગળી ચડી ગયા છે ત્યારબાદ તેમાં એક ચમચી મરચું પાઉડર, 1/4 ચમચી હળદર પાઉડર ઉમેરવું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું અને તેને ઉકળવા દેવો અને પછી ગાર્નિશ માટે ધાણા ઉમેરવા પછી તૈયાર થઈ જશે સ્વાદિષ્ટ એવી દાલ ફ્રાય
Similar Recipes
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
ડિનર માટે પરફેક્ટ છે. #cookpadgujarati #cookpadindia #dal #dalrecipe #dalfray Bela Doshi -
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય(Dal Fry recipe in Gujarati)
#Trend2 આ રેસિપી રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ ફ્રાય Khushbu Japankumar Vyas -
-
-
દહીં ફુદીના નું રાઇતું
ઉનાળામાં સવારના જમવાની સાથે કંઈક ઠંડું-ઠંડું ખાવાની ઈચ્છા થતી હોય છે. ગુજરાતી થાળીમાં ચટણી, અથાણાં, પાપડ તથા રાયતા વગર જાણે થાળી અધૂરી લાગે.ઉનાળામાં અથાણું ખાવું ઓછું ગમે. પણ ઠંડું રાઇતું વધુ અનુકૂળ આવે.મેં અહીં કાકડીની સાથે ફુદીનો નાંખી રાઇતું બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Vibha Mahendra Champaneri -
-
-
એક્ઝોટિક સ્ટર ફ્રાય શીંગોડા સલાડ (Exotic Stir Fry Water Chestnut Salad Recipe In Gujarati)
#MBR3#week2#SPR#શિંગોડા#WATERCHESTNUT#SALAD#TEMPTING#SIDE_DISH#winter#INTERNATIONAL#COOKPADINDIA#COOKPADGUJRATI શિંગોડાએ શિયાળા દરમિયાન મળતું ફળ છે જેમાં વિટામિન સી ,બી ,કાર્બોહાઇડ્રેટ ,કેલ્શિયમ મેગ્નેશિયમ ,પ્રોટીન ,આયર્ન ,ફોસ્ફરસ જેવા પોષક તત્વો ખૂબ સારા પ્રમાણમાં રહેલા હોય છે તેમાં રહેલુ આયોડીન થાઇરોઇડ ગ્રંથિનેને સરળ રીતે કામ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે લોહીની ઉણપ તથા હાડકાને મજબૂત બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. જો શરીરમાં ક્યાંય વાગ્યું હોય કે સોજો હોય તો એ સોજા ઉપર શિંગોડાની પેસ્ટ કરીને લગાવવાથી સોજામાં રાહત થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ શિંગોડાનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હરસ વગેરે જેવા રોગોમાં પણ શિંગોડા ઘણા અસરકારક છે .આવા શિંગોડા નું આપણે વિવિધ પ્રકારે ઉપયોગ કરીને તેનું સેવન કરવું જોઈએ. અહીં મેં બાફેલા શિંગોડા ને તાજા અને ડ્રાય બંને પ્રકારના એક્ઝોટીક હબસ્ સાથે ફ્લેવરફુલ સલાડ તૈયાર કરેલ છે. જેને તમે સૂપ સાથે તથા મેઈન કોર્સ સાથે સાઇડ ડીશ તરીકે અથવા સલાડ તરીકે પણ સર્વ કરી શકો છો. આ એક ઇન્ટરનેશનલ પ્રકારની વાનગી પણ ગણાવી શકાય છે. આ ઉપરાંત તેમાં મે ઘણા બધા શાક ભાજીનો પણ ઉપયોગ કર્યો છે. આ વાનગી ખાવામાં ખૂબ જ ચટપટી લાગે છે તથા ખૂબ જ હેલ્ધી પણ છે. મારા બાળકોને આ વાનગી ગમે તે સમયે આપો તો તે ખુશીથી ખાઈ લે છે. ખરેખર આ નાના મોટા સૌને પસંદ પડે તેવી વાનગી છે એક વખત ચોક્કસથી તમે ટ્રાય કરજો. Shweta Shah -
બટર ગાર્લિક તંદૂરી રોટી (Butter Garlic Tandoori Roti Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આપણા ઇન્ડિયન કુસીનમાં જોઈએ તો રોટીની એકદમ અલગ જ ઘણી વેરાઈટી મળી આવે છે તો અહીં આજે મેં બટર ગાર્લિક તંદૂરી રોટી ની રેસીપી શેર કરી છે તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે#nidhijayvinda#cookwellchef#CJM#week2#cookpadindia Nidhi Jay Vinda -
-
કાલી દાલ જૈન (Black Dal Jain Recipe In Gujarati)
#DR#DAL#BLACK#SPICEY#HEALTHY#UDAD#NORTH_INDIA#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આજે આપણે રેસ્ટોરન્ટ જેવી દાલ ફ્રાય ઘરે બનાવીશું જે બનાવવામાં ખૂબજ સરળ છે. તો ચાલો આજ ની દાળ ફ્રાય ની રેસીપી શરૂ કરીએ.#trend2#week2 Nayana Pandya -
દાલ ફ્રાય - જીરા રાઈસ
#જોડીદાલ ફ્રાય ને જીરા રાઈસ મારા ઘરે બધા ને ભાવે. કોઈ વાર જલ્દી હોય તો આ જ બનાવી દઉં જમવા માટે. બેવ વાનગીઓમાં મારો થોડો ટચ આપીયો છે .આમ તો દાલ ફ્રાય મસૂર ની દાળ માંથી બનાવાય પણ મૈં તુવેર ની દાળ નો ઉપીયોગ કરિયો છે. જીરા રાઈસ માં પણ થોડો અલગ વઘાર છે.#goldenapron#post18 Krupa Kapadia Shah -
-
-
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
ઈડલી સાંભાર એ સાઉથ ઈન્ડિયન રેશિપી છે પણ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રચલિત છે. બધાના ઘરમાં લગભગ ઈડલી,ઉત્તપમ, ઢોસા તેમજ મેંદુવડા બનતા જ હોય છે.આજે મારા ઘરે ઈડલી સાંભાર બનાવ્યા હતા. ઈડલી થોડી વધુ હતી એમાં થી મેં આજે સવારના નાસ્તા માટે ઈડલી ફ્રાય બનાવી છે.એને થોડો સ્પાઈસી ટેસ્ટ આપવા મેં એમાં હોટ એન્ડ સ્વીટ ટોમેટો ચીલી સોસ નાંખ્યો છે.કાંઈક થોડો અલગ ટેસ્ટ.#ST Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16514745
ટિપ્પણીઓ (4)