દાલ ફ્રાય (Dal Fry recipe in Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

દાલ ફ્રાય (Dal Fry recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દાળ ફ્રાય માટે:
  2. 1/2 કપતુવેર દાળ
  3. 1/4 કપમગ ની દાળ
  4. 1/8 કપચણા ની દાળ
  5. 1 ચમચીજીરું
  6. 1/4 ચમચીહિંગ
  7. 1ડુંગળી (બારીક કાપેલી)
  8. 1 ચમચીસમારેલ આદુ લસણ મરચાં
  9. 2ટામેટા (બારીક કાપેલા)
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1/2 ચમચીહળદર
  12. 1/2 ચમચીકિચેન કિંગ મસાલો
  13. નમક સ્વાદાનુસાર
  14. લીલાં ધાણા
  15. 2-3ચમચા તેલ
  16. જીરા રાઈસ માટે
  17. 1 કપચોખા
  18. 2 ચમચીતેલ
  19. 1 ચમચીજીરું
  20. તજ લવીંગ અને તમાલપત્ર
  21. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ફ્રાય બનાવવા માટે બધી દાળ ને ભેગી કરી 1/2 ક્લાલ પલાળી રાખો પછી ધોઈ ને કુકર માં 2 સિટી વાગે ત્યાં સુધી થવા દૉ

  2. 2

    એક કઢાઈ માં તેલ ગરમ કરી જીરું અને હિંગ નાખી ડુંગળી ટમેટુ લસણ મરચુ આદૂ નાખી સાંતળો કલર આવે ત્યાં સુધી રાંધી તેમાં બધા મસાલા નાખી મિક્સ કરો

  3. 3

    ગ્રેવી માં તેલ છૂટું પડે ત્યારે બાફેલી દાળ અને જરૂરિયાત મુજબ પાણી નાખી ધીમા તાપે 5 મિનિટ રાખી પછી લીલા ધાણા નાખી સર્વ કરો.

  4. 4

    જીરા રાઈસ માટે એક વાસણ મા તેલ ગરમ કરી તેમા જીરુ સૂકુ મરચુ લવીંગ તજ એડ કરી પાણી ઊકળી જાય અટલે તેમા ચોખા એડ કરી દો

  5. 5

    ધીમા ગેસ પર ચડવા દો રેડી 6 રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes