ડુંગળી ના ઢુંબા ભજીયા (Dungri Dhumba Bhajiya Recipe In Gujarati)

Nimisha Savaniya @cook_35876283
ડુંગળી ના ઢુંબા ભજીયા (Dungri Dhumba Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ મા સમારેલી ડુંગળી અને મીઠું લીંબુ, એક ચમચી તેલ નાખી ને જાડુ ખીરૂ તૈયાર કરવાનુ
- 2
ત્યારબાદ તેલ ગરમ કરી ને ખીરા માથી ભજીયા તરી લેવા અને અડધા કાચા પાકા તળવા ના ત્યારબાદ કાઢી ને ઠંડા થવા દેવાના
- 3
ત્યારબાદ તેને ગ્લાસ થી દબાવી ને વડી જેવા તૈયાર કરવા
- 4
ત્યારબાદ તેને ફરીથી તરી લેવા ધીમી આંચ પર અને કરકરીયા થાય ત્યા સુધી તળવા તૈયાર છે ડુંગળી ના ઢુંબા ભજીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડુંગળી બટાકા ના ભજીયા (Dungri Bataka Bhajiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
ડુંગળી - મરચાં ના ભજીયા (Dungri Marcha Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindia#breakfast#tastyવરસાદ પડે અને ગુજરાતીઓના ઘરે ભજીયા ના બને એવું બને જ નહીં. ભજીયા એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. એમાંય ડુંગળીના ભજીયા ઓછી સામગ્રીમાંથી બને, બનાવવા સરળ અને ઝટપટ! Neeru Thakkar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16294486
ટિપ્પણીઓ