મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ના કટકા કરી ને લોટ માં ભેળવી દો,
- 2
ખાવા નો સોડા, મીઠું નાખી એના પર લીંબુ નીચોવી અને મિશ્રણ ને પાણી નાખી ને ઢીલો લોટ બાંધી દો
- 3
કડાઈ માં જરૂર મુજબ તેલ નાખી ને તેલ ને તળવા માટે ગરમ કરો
- 4
તેલ ગરમ થાય ત્યારે લોટ ને હાથ વડે મધ્યમ કદના તેલ માં ભજીયા પાડો. તળાઈ જાય એટલે એક જારા વડે બહાર કાઢી અને પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
#GA4#Week19#Methiમેથી ના ભજીયા શિયાળા મા અને ચોમાસા માં ખાવા ની બહુ મજા આવે છે.મારા ઘરે બધા ને ખૂબ જ ભાવે છે.Komal Pandya
-
-
-
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7ખુબ જ ઓછા મસાલા થી ઝડપી બનતા આ ભજીયા સ્વાદ મા બજારમાં મળતા મેથી ના ભજીયા જેવા જ લાગે છે , થોડા ફેરફાર સાથે બનાવ્યા છે Pinal Patel -
મેથી ભાજી ના ભજીયા
શિયાળાની ઋતુમાં મેથી સરસ મળે છે અને ભજીયા તો નાના મોટા બધા ને જ ભાવે. સરસ મજા ની ઠંડી માં ભજીયા ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે. તો ચાલો બનાવીએ ભજીયા. Prerna Desai -
-
-
-
-
મેથી ના ભજીયા(Methi pakoda recipe in Gujarati)
#MW3ભજીયા તો બધા ને પ્રિય હોય છે પણ આ મેથી ના ફૂલવડા તો ખાવા ની મજા આવી જાય.ઠંડી માં મેથી મસ્ત આવે છે તો ગરમ ગરમ મેથી ના ભજીયા ખાવાની મોજ આવે છે. Kiran Jataniya -
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#GA4 #Week19#આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે નોર્મલ જે રીતે બનાવીએ છીએ તેના કરતાં ખૂબ જ અલગ રીત છે અને એકદમ ક્રિસ્પી બને છે તો આપ સૌ જરૂરથી બનાવજો Kalpana Mavani -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16346887
ટિપ્પણીઓ