રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ જાડા પૌવા
  2. ૧ નંગ ઝીણી સમારેલી ડુંગળી
  3. ૧ નંગ ટમેટું ઝીણું સમારેલું
  4. ૧ નંગ લીલુ મરચું
  5. ૧ નંગ બટાકુ
  6. ૨ ચમચા તેલ
  7. ૧/૨ વાટકીશીંગદાણા
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧/૪ ચમચીહળદર
  10. ચપટીહિંગ
  11. સ્વાદ મુજબ મીઠું
  12. ૧/૨ ચમચીલીંબુનો રસ
  13. ૧/૨ ચમચીખાંડ
  14. ૧/૨ વાટકીસેવ
  15. ૧/૨ ચમચીજીરું
  16. ૫-૭ લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પૌવા ને બે પાણીથી ધોઈ અને પાણી નિતારી લેવું. ત્યારબાદ ટામેટા, બટાકા, ડુંગળી ઝીણી સમારી લેવું.

  2. 2

    પછી પેનમાં તેલ મૂકી, જીરું લીમડો અને ડુંગળી નાખી ને વઘાર કરવો.

  3. 3

    ત્યારબાદ તેમાં શીંગદાણા, બટાકા ઉમેરી તેના ભાગ નું હળદર, હિંગ અને મીઠું નાખી થોડું પાણી નાખી અને ચડી જવા દેવું. ચડી જઇ ત્યારે તેમાં ટામેટાં અને મરચા ઉમેરી દેવા.

  4. 4

    ત્યાં સુધીમાં પૌઆમાં બધો મસાલો કરી અને મિક્સ કરી લેવું. પછી તે પૌવા ને ઉમેરી દેવા અને મિક્સ કરી લેવું.

  5. 5

    હવે તૈયાર છે કાંદા પૌવા તેમાં ઉપરથી સેવ અને ડુંગળી થી ગાર્નીશ કરી ને સર્વ કરવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (5)

દ્વારા લખાયેલ

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes