કોદરી ના વધારેલા ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
ખીરામાં મીઠું,હળદર,ખાંડ,હીંગ સોડા નાખી હલાવી ઢોકળા ઉતારી લ્યો ઉપર લસણિયો મસાલો છાંટી કટ કરી લ્યો કડાઈ માં તેલ ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં રાઈ,મેથી,જીરું નાખો તતડે એટલે હીંગ નાખી ઢોકળા વધારો.
- 2
હવે તેમાં સેજ મરચું અને ધાણા જીરું નાખી ત્રણ થી ચાર મિનિટ થવા દયો.ઉપર લીલાં ધાણા નાખી હલાવી લ્યો.તૈયાર છે કોદરી ના વધારેલા ઢોકળા.સોસ,લીલી ચટણી અને ચા કોફી સાથે સરસ લાગે છે.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22660894











ટિપ્પણીઓ