રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચાં અને ગાજર ને લાંબા કટ કરી લો
- 2
પછી ઍક.કડાઈ માં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં કટ કરેલા ગાજર નાખી જરાક સાંતળો પછી તેમાં કટ કરેલા લીલાં મરચાં એડ કરો પછી તેમાં મીઠું અને હળદર નાખીને ૨ચમચી પાણી નાખી પાંચ મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
કોબી ગાજર મરચાં નો કાચો પાકો સંભારો ખાવા ની મજા આવે છે.તો આજે મેં પણ બનાવ્યો કોબી ગાજર અને મરચાં નો સંભારો. Sonal Modha -
-
લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)
#WP#cookpadgujarati#cookpadindia શિયાળા માં તીખું ખાવાની મજા આવે છે મેં લસણ ની પેસ્ટ કે ચટણી નો ઉપયોગ કરી લસણીયા ગાજર બનાવ્યા. Alpa Pandya -
-
ગાજર મરચાં અને ટીંડોળા સંભારો
આ સંભારો રોટલી કે ભાખરી અથવા ગાંઠિયા સાથે સર્વ કરી શકાય છે. ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
લસણિયા ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું (Lasaniya Gajar Instant Athanu Recipe In Gujarati)
#WP શિયાળા માં શરીર માં ગરમાવો આવે એવા ઈન્સંટ અથાણાં માં બનાવી શકાય એવા આ લસણીયા ગાજર સ્વાદમાં ખુબ સરસ બને છે. Varsha Dave -
-
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP#CookpadGujrati#CookpadIndoa Brinda Padia -
-
-
ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
મલગાપોડી પાઉડર (ગન પાઉડર) (Malgapodi Powder recipe in Gujarati)
# આ પાઉડર સાઉથ ઇન્ડિયા ની કોઈપણ વાનગી હોય એમાં વયરાય છે,તે ગન પાઉડર તરીકે પણ ઓળખાય છે.તે ઈડલી,ઢોસા,મેદુવડા અને ચટણી માં વાપરી શકાય છે.હું પણ બનાવું છું અને તેનો ઉપયોગ ઈડલી અને ઉપમા માં પણ કરું છું.ટેસ્ટ માં તો અહાહા.....તીખો હોય છે. Alpa Pandya -
કોળા ની ચટણી
#ચટણી#આ ચટણી આંધ્ર માં ભાત ઉપર સિંગ નું કાચું તેલ નાખી ભાત સાથે સર્વ કરાય છે. Dipika Bhalla -
-
-
ઊંધિયું, રોટલી, રોટલા, મસાલા ટામેટા અને મસાલા છાસ, ખીચીના પાપડ,
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
મેથીપાલકનું શાક, ગાજર છીણ, જીરા દહીં, પાપડ, રોટલી, સિંગદાણા રાઈસ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
-
-
-
હેલ્થી ઓટ્સ ચેવડો (Healthy Oats Chevda Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#Diwali Treats#heakthy Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16721386
ટિપ્પણીઓ