રાંધવાની સૂચનાઓ
- 1
લોટમા ધીનુ મોણનેનિમક નાખી પરોઠા જેવો લોટ પાણી નાખી કણક બાધવી દસમિનિટ ઢાકીનૈ રાખવો ત્યા મમરા નેવધારી તેમા મસાલા કરી સેવ સીગ કડકપુરી મનમુજબ મસાલો કરી બાફેલુ બટેટુ નેબધી ચટણી મિકસકરી ભેટ બનાવવુ કોન મનમુજબ રોટલી વણી તેના બે ભાગ કરી લેવા મોલ્ડ મા તેલ લગાવી ફરતી પાતરી રોટલી વીટો કરી ફોકથી કાણા પાડી ગરમતેલ મા ધીમા તાપે બદામી તરી ઠંડો થાય એટલે ભેટ અંદર ભરી ઉપર મનમુજબ ચટણી ને ધાણાભાજી નાખી તૈયાર
- 2
- 3
- 4
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24930015
ટિપ્પણીઓ