પુરી(નાસ્તાની)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા લોટમા ચીલીફલેશ, કસૂરીમેથી મસરીને અજમો મસરીને હરદર નિમક તલ બધુ નાખી મિકસકરી ધીનુ મોણ નાખવુ મિક્સ કરી પાણી થી ભાખરી કરતા ઢીલો લોટ બાધી દસમિનિટ પછી તેલવારો હાથકરી મસરી મનમુજબ વણી તેમા ફૉકથી કાણાપાડી ગરમતેલમા ધીમા તાપે કિસ્પી તરીલેવી આ સવારના નાસ્તા મા ચા ને દહી સાથે તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/23887228
ટિપ્પણીઓ