Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
મેં પણ તમારી રેસિપિ ફોલો કરી ને બનાવ્યું. બહુ જ ફાઇન બન્યું. ખીચું અને લીલા લસણ નું કોમ્બિનેશન. બહુ જ મજા આવી ગરમ ગરમ ખાવાની. Thank you very much for wonderful recipe. 😊👍🏻