કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#CB9
#week9
લગભગ દરેક ગુજરાતી ના ઘરમાં ખીચું બનતું હોય છે. શિયાળા ના દિવસો માં ગરમા ગરમ ખીચું ખાવાની મજા આવે છે. ખીચું અલગ અલગ અનાજ માંથી બનાવી શકાય છે. જેવા કે ઘઉં , મકાઈ, જુવાર અને મૂગ ની દાળ માંથી બનાવી શકાય છે. ખીચું ડીનર માં લઇ શકાય છે . તે પચવામાં ખૂબ જ સરળ છે.
અહીં મેં ગ્રીન પેસ્ટ એડ કરીને ખીચું બનાવ્યું છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપચોખા નો લોટ
  2. 2 કપપાણી
  3. 1 ચમચીશેકેલું જીરું
  4. 1 ચમચીતલ
  5. 1/2 ચમચીપાપડિયો ખારો
  6. ચપટીહિંગ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ગ્રીન પેસ્ટ બનાવવાં માટે :
  9. 2 ચમચીફુદીનો સમારેલો
  10. 4 ચમચીલીલું લસણ સમારેલું
  11. 4 ચમચીલીલી ડુંગળી ના પાન સમારેલા
  12. 4 નંગલીલાં મરચાં સમારેલાં
  13. સર્વ કરવા માટે :
  14. તેલ
  15. આચાર મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકી તેમાં જીરું, તલ, મીઠું, પાપડીયો ખારો અને હિંગ એડ કરીને ઉકળવા મુકો.

    ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિકસર જાર માં લીલા મરચા, ફુદીનો, લીલુ લસણ અને લીલી ડુંગળી ના પાન એડ કરી પેસ્ટ બનાવી લો.

    ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાણી બરાબર ઉકળી જાય પછી તેમાં ગ્રીન પેસ્ટ એડ કરો પછી તેમાં ચોખા નો લોટ એડ કરીને વેલણ થી બરાબર મિક્સ કરીને હલાવી લો. ગેસ ઓફ કરી લો.

    ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેલવાળા હાથ કરીને બરાબર મિક્સ કરી ને લોટ બાંધી લો. તેમાથી બોલ્સ બનાવી વચ્ચે કાણું કરીને સ્ટીમર માં 15 મિનિટ માટે સ્ટીમ કરી લો. 15 મિનિટ પછી ગ્રીન ખીચું રેડી છે.

    ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમા ગરમ ગ્રીન ખીચું ને તેલ અને આચાર મસાલા સાથે સર્વ કરો.

    ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @Parul_25
પર December 21, 2021 18:07

ટિપ્પણીઓ (28)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
January 09, 2022 23:20
Superb.. Loved it.. Looks so delicious.. 😋😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રજવાડી પાલક ખીચડી (Rajwadi Spinach khichadi Recipe in Gujarati)
  2. કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
  3. ભેળ ની મીઠી ચટણી (Bhel Sweet Chutney Recipe In Gujarati)
  4. મિક્સ દાળ નો હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
  5. કેસર પેંડા (Kesar Penda Recipe In Gujarati)
  1. તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
  2. ભેળ ની મીઠી ચટણી (Bhel Sweet Chutney Recipe In Gujarati)
  3. ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
  4. રેસ્ટોરન્ટ સ્ટાઈલ લસુની પાલક ખીચડી મસાલા દહીં સાથે
https://cookpad.wasmer.app/in-gu/recipes/15813161
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close