Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
આપની આપની આદુ વાળી મસાલેદાર ચા જોઈ અને મને પણ બનાવવાની પ્રેરણા મળી છે. આવી સરસ ચા ની રેસીપી શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.🙏 મારી ચા કેવી બની છે તે પણ જરૂરથી જણાવશો.🙏💕