આદુ-તુલસી વાળી ચા (Ginger Tulsi Tea Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
#cookpad Gujarati
આદુ -તુલસી વાલી ચા સર્દી ,જુકામ મા રક્ષણ આપેછે , સવાર ની એક કપ ગરમાગરમ ચા દિવસ ભર થાક મા રાહત આપે છે સાથે તાજગી ના પણ એહસાસ કરાવે છે
આદુ-તુલસી વાળી ચા (Ginger Tulsi Tea Recipe In Gujarati)
#cookpad Gujarati
આદુ -તુલસી વાલી ચા સર્દી ,જુકામ મા રક્ષણ આપેછે , સવાર ની એક કપ ગરમાગરમ ચા દિવસ ભર થાક મા રાહત આપે છે સાથે તાજગી ના પણ એહસાસ કરાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા પાણી,લીલી ચા,તુલસી ના પાન, આદુ ક્રશ કરેલુ નાખી ને મીડીયમ ફલેમ પર ઉકળતા દેવુ
- 2
5,7 મીનિટ ઉકાળયા પછી દુધ એડ કરી દેવુ અને ખાંડ,ચા પત્તી નાખી ને ઉકાળવી લગભગ 1/2કપ જેટલુ પાણી ઉકળી જાય ગઢણી થી ગાળી દેવુ, અને કપ રકાબી મા ગાળી ગરમાગરમ ચા સર્વ કરવી..તો તૈયાર છે આદુ,તુલસી વાળી તાજગી ભરી ચા...
- 3
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16433200

ટિપ્પણીઓ