Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
Dear Pinalben
તમારી ચોખા ના લોટ ની રોટલી એકદમ સફેદ, મુલાયમ અને ખાવાનું મન થઈ જાય એવી છે. તમારી રેસીપી માંથી પ્રેરણા લઈ અને મેં પણ ચોખાના લોટની રોટલી બનાવી છે. આપનો ખૂબ ખૂબ આભાર આટલી સુંદર રેસીપી શેર કરવા બદલ.🙏💕
મને પણ મારી ચોખાની રોટલી કેવી બની છે જરૂરથી જણાવશો.