કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#SSR
ખુબ જ ઓછી સામગ્રી થી બનતી, સોફ્ટ ચોખા ની રોટલી ખાવા માં ઘઉં ની રોટલી કરતાં એકદમ અલગ જ લાગે છે

#SSR
ખુબ જ ઓછી સામગ્રી થી બનતી, સોફ્ટ ચોખા ની રોટલી ખાવા માં ઘઉં ની રોટલી કરતાં એકદમ અલગ જ લાગે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧ કપચોખા નો લોટ
  2. ૧ કપપાણી
  3. ચપટીમીઠું
  4. ૨ ટીસ્પૂનઘી
  5. અટામણ માટે ચોખાનો લોટ
  6. સર્વ કરવા માટે
  7. ગુવાર નું શાક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક કડાઈમાં મા પાણી રેડીને બરાબર ઉકળવા દો, તેમાં ચપટી મીઠું નાખી ને ધીરે ધીરે ચોખા નો લોટ ઉમેરો

    ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ ને ગાંઠા ન પડે તે રીતે બરાબર મિક્ષ કરી લો, ઢાંકીને ૫ મિનિટ સુધી બફાવા દો,

    ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ બરાબર બફાઈ જાય એટલે એક થાળી માં કાઢી થોડો ઠંડો થાય એટલે બરાબર મસળી ને મુલાયમ લોટ બાંધવો તેના લૂઆ કરી અટામણ લઈ રોટલી વણી લો (ચોખા ના અટામણ થી સરસ રોટલી સરસ વણાય છે)

    ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રોટલી ને તવી પર શેકી લો, ગરમ રોટલી પર ઘી લગાવી લો, કોઈ પણ શાક સાથે ખાવાની ખૂબ મજા આવે છે, મેં અહીં યા લચકા પડતું ગુવાર નું શાક સર્વ કર્યું છે, ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

    ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Patel
Pinal Patel @pinal_patel
પર September 12, 2022 07:38

ટિપ્પણીઓ (4)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
September 15, 2022 17:16
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રજવાડી દૂધપાક (Rajwadi Dudhpak Recipe In Gujarati)
  2. બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
  3. પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
  4. રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
  5. જામનગરના તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
  1. વેજ ગ્રેવી સબ્જી (Veg Gravy Sabji Recipe in Gujarati)
  2. લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
  3. મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
  4. સોયતુ (Soytu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16498190
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close