Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
આપની અપ્પમ પેન સાબુદાણા વડા ની રેસીપીમાં થી પ્રેરણા લઈને મેં પણ સાબુદાણા બોલ્સ બનાવ્યા.મસ્ત બન્યા છે. Thank you so much for sharing superb recipe. 🙏
આપ પણ મને જણાવશો મારા સાબુદાણા બોલ્સ કેવા બન્યા છે.