કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

સાબુદાણા વડા ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતી લોકપ્રિય વાનગીઓ માની એક છે. સામાન્ય રીતે સાબુદાણા વડા તળીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અપ્પે પેન નો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ સાબુદાણા વડા બનાવ્યા છે. લીલા ધાણા, લીલા મરચા, શિંગદાણા અને દહીંની ચટણી સાથે આ સાબુદાણા વડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

#SJR
#cookpadindia
#cookpad_gu

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3ક + 30મિ
20 no.
  1. 100 ગ્રામસાબુદાણા
  2. 200 ગ્રામબટાકા
  3. 4 ટેબલસ્પૂનશિંગદાણાનો ભૂકો
  4. સિંધવ મીઠું સ્વાદ અનુસાર
  5. 2 ટીસ્પૂનખાંડ
  6. 1 ટીસ્પૂનલીંબુનો રસ
  7. 1 ટીસ્પૂનઆદુની પેસ્ટ
  8. 1 ટીસ્પૂનલીલા મરચા ની પેસ્ટ
  9. 10કરી પત્તા ઝીણા સમારેલા
  10. 2 ટેબલસ્પૂનલીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

3ક + 30મિ
  1. 1

    સૌપ્રથમ સાબુદાણાને ધોઈને સાબુદાણા ડૂબે એટલા જ પાણીમાં ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખવા. બટાકાને બાફીને છોલી લેવા. હવે બાફેલા બટાકા ને છીણી લેવા. હવે બટાકા, શિંગદાણાનો ભૂકો, સિંધવ, મીઠું, ખાંડ, લીંબુ, આદુ, મરચા, કરી પત્તા અને લીલા ધાણાને સાબુદાણામાં ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.

    અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તૈયાર કરેલા મિશ્રણમાંથી એક સરખા 20 ગોળા બનાવી લેવા. હવે અપ્પે પેનને મીડીયમ તાપે ગરમ કરી એમાં થોડું તેલ ઉમેરીને તૈયાર કરેલા ગોળા એમાં મૂકી દેવા. ઢાંકીને એક બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી પકાવી લેવું. હવે એને પલટાવીને ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી પકાવવું.

    અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ રીતે બધા સાબુદાણા વડા અપ્પે પેન માં તૈયાર કરી લેવા.

    અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સાબુદાણા વડાને લીલા ધાણા, લીલા મરચાં, શિંગદાણા અને દહીંની ચટણી સાથે પીરસવા.

    અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર August 27, 2022 14:14
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Sonal Modha
Sonal Modha @sonalmodha
February 16, 2023 19:29
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઇન્સ્ટન્ટ ચોકલેટ બરફી (Instant Chocolate Barfi Recipe In Gujarati)
  2. બાફેલી માંડવી (Bafeli Mandvi Recipe In Gujarati)
  3. કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)
  4. સાબુદાણાની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
  5. વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
  1. રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
  2. આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
  3. વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
  4. રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16465290
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close