રાંધવાની સૂચનાઓ
- 1
મગની ફોતરાં વાળી દાળ ને ધોઈ ને ૫ કલાક પલાળી રાખો. પછી લીલા મરચા નાખી મિકસરમાં પીસી લો. પછી ૫ કલાક સાઈડ મા મુકી રાખો. મીઠું છેલ્લે નાખવુ.
- 2
પછી થાળી મા તેલ લગાવી ઢોકળા નુ ખીરું પાથરો. ૨૦ મીનીટ ચઢવા દેવું પછી કટ કરી લો. લોયા મા તેલ મુકી રાઈ, જીરુ, તલ નાખી કટ કરેલા ઢોકળા નાખી હલાવો. તૈયાર છે ઢોકળા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10347163









ટિપ્પણીઓ