ચીઝી બિસ્કિટ સ્ટાર્ટર જૈન

આ એક બિસ્કિટ ચાટ છે જે જૈન છે અને એકદમ અલગ જ રીતે ટ્વિસે આપીને બનાવ્યું છે કારણ કે તેમાં વેજિટેબલ પણ છે. મિલ્ક પણ છે અને સાથે સાથે ચીજ અને સોસ નો યુઝ કરીને આ બનાવમાં આવ્યું છે જેથી ખૂબ જ સરસ ટેસ્ટ મળી રેહસે અને બિસ્કિટ પર સ્પ્રેડ કરીને બનાવ્યું છે જેથી બિસ્કિટ નો પણ સોલ્ટી ફલેવર મળી રેહસે. જેથી ખૂબ જ સરળ રીતે પણ બની શકે છે અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે
ચીઝી બિસ્કિટ સ્ટાર્ટર જૈન
આ એક બિસ્કિટ ચાટ છે જે જૈન છે અને એકદમ અલગ જ રીતે ટ્વિસે આપીને બનાવ્યું છે કારણ કે તેમાં વેજિટેબલ પણ છે. મિલ્ક પણ છે અને સાથે સાથે ચીજ અને સોસ નો યુઝ કરીને આ બનાવમાં આવ્યું છે જેથી ખૂબ જ સરસ ટેસ્ટ મળી રેહસે અને બિસ્કિટ પર સ્પ્રેડ કરીને બનાવ્યું છે જેથી બિસ્કિટ નો પણ સોલ્ટી ફલેવર મળી રેહસે. જેથી ખૂબ જ સરળ રીતે પણ બની શકે છે અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોલ મા આપડે સિમલા મિર્ચ, ટોમેટો ને ચોપ. કરી લઈ ને મકાઈ દાણા નાખી ને એક બોલ મા કાઢી લેવા.
- 2
હવે એક પેન મા બટર નાખીને તેમાં અલગ બોલ મા કાઢેલા વેજિટેબલ નાખીને થોડી વાર સોટે કરવા.
- 3
હવે ત્યાર બાદ તેમાં મેંદો, ચીજ, મિલ્ક, પિત્ઝા સોસ અને ચીપોટલે સોસ નાખીને બરાબર મિક્સ કરવું.
- 4
હવે આ મિશ્રણ ને એક બોલ માં કડી લેવું.
- 5
હવે મોનકો બિસ્કિટ લઈ ને રેડી કરેલું મિશ્રણ તેની પર સ્પ્રેડ કરવું. અને ઉપર થી ફરી મોનેકો બિસ્કિટ લઈ ને બંદ કરી દેઉ.
- 6
ત્યાર બાદ તેને એકદમ બારીક સેવ થી અજુ બાજુ ની સાઈડ માં સ્પ્રેડ કરવી.
- 7
હવે તેને એક સર્વ પ્લેટ માં કાઢીને તેની ઉપર ચીજ અને મિંન્ટ મૂકી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જૈન વેજિટેબલ ડિસ્ક (સ્ટાર્ટર રેસિપી)
#જૈન એક જૈન સ્ટાર્ટર રેસિપી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ આમા ચીજ અને વેજિટેબલ. નો ઉપયોગ કરેલો છે જેથી બન્ને નું કોમ્બિનેશન પણ ખૂબ જ સરસ લાગે છે અને ચીજ હોવાથી બાળકો નું તો ફેવરિટ જ હોઈ છે . અને દેખાવ માં પણ ખૂબ જ સરસ નામ પ્રમાણે ડિસ્ક જ દેખાઈ છે એટલે ખૂબ જ સરળ રીતે પણ બનાવી શકાય છે મેહુલ પ્રજાપતી કાનુડો -
મેથી મટર મલાઈ જૈન
#જૈનમેથી મટર મલાઈ આ એક જૈન સબ્જી છે અને તેમાં કોઈ પણ મસાલા નો યુઝ કર્યો નથી . આ એક ખૂબ જ સરસ લાગે છે કારણ કે તેના નામે પર થી જ તેમાં કાજુ ,પનીર, મિલ્ક, મલાઈ બધું નાખીને બનાવમાં આવે છે જેથી આ સબ્જી એકદમ ક્રીમ થી અને મલાઈ થી ભરપુર લાગે છે અને ખાવામાં પણ મસ્ત લાગે છે અને ઈલાયચી નાખી હોવાથી સાથે સાથે તેનો પણ ફ્લાવર ખૂબ સરસ આવે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
હરા ભરા કબાબ જૈન (સ્ટાર્ટર રેસિપી)
#india#જૈન આ એક સ્ટાર્ટર રેસિપી છે જે ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ અલગ રીતે છે કારણ કે બહાર બટાકા નો ઉપયોગ કરીને બનાવતા હોઈ છે પણ આ કબાબ એ જૈન હરા ભરા કબાબ છે જે બટાકા વગર બનાવશું અને પાલક ને ચોપ કરેલી j નાખશું જેથી ટેસ્ટ માં ખૂબ સરસ લાગશે કોઈ વાર લોકો પાલક પેસ્ટ નાખી બનાવે છે તો એકદમ ગ્રીન દેખાશે પણ એનાથી ટેસ્ટ બરાબર ની મળે ટેસ્ટ જાળવવા માટે પાલક ચોપ કરેલી જ નાખશું મેહુલ પ્રજાપતી કાનુડો -
પેસ્તો સોસ પાસ્તા
#લીલીપીળીઆ એક હેલ્થી રેસિપી છે કારણ કે તેમાં બેશિલ નો યુઝ કરીને પાસ્તા બનાવમાં આવ્યા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે તેમાં લસણ ની ફ્લેવર્સ પણ ખૂબ સરસ આવે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
દાળ મખની જૈન
#જૈનદાળ મખની આ ખૂબ જ હેલ્થી છે. કારણ કે દાળ માંથી ખૂબ એવું સારા પ્રમાણ માં પ્રોટીન મળી રહે છે. અને મખની નામે છે એટલે અમાં બટર નો ઉપયોગ તો ખૂબ બધું પ્રમાણ માં થઇ છે પણ પયોર જૈન છે જે આ લોકો બટર પણ બહાર નું અવોઇડ કરે છે જેથી આ રેસિપી માં ઘી માં બટરી ફ્લેવર્સ આપીને બનાવમાં આવેલ છે જે ખૂબ જ સારી ટેસ્ટ માં લાગે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
ચીઝી બિસ્કિટ સ્ટાર્ટર
આ રેસીપી બોવ ઝડપ થી બની જાય તેવી છે. સાંજે બાળકો ને ભુખ લાગી હોય તો આપણે 15 મિનિટ માં તૈયાર કરી શકાય. Namrata Kamdar -
હોમમેડ વેજિટેબલ પિત્ઝા
#મૈંદાએમ તો બધા ને પિત્ઝા ભાવતા જ હોઈ છે પણ ઘરે બનાવેલા પિત્ઝા કેટલી વાર લોકો ને નથી પણ ભાવતા તો અને હું હોમ મેડ પિત્ઝા બેસ બનાવીને પિત્ઝા બનાવ્યો છે જે એકદમ બહાર જેમ j લાગશે અને બહુ ટેસ્ટી અને સારો પણ લાગશે મેહુલ પ્રજાપતી કાનુડો -
સેઝવાન ખીચડી
#ખીચડીખીચડી તો બધા બનાવતા જ હોઈ છે પણ હું આજે નવી રીતે ખીચડી બનાવીશું ચાઇનિસ રીતે આજે ખીચડી બનાવીશું જેનું નામ છે સેઝવાન ખીચડી અને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
બિસ્કિટ પિઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#GA4#Week17#cheeseમેં અહીં મોનેકો બિસ્કિટ પીઝા બનાવ્યા છે. ફટાફટ અને બાળકો ની ફેવરિટ ડીશ બની શકે Tejal Vijay Thakkar -
મેક્સિકન ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું ખીચડી ની રેસિપી લાવ્યો છું પણ કંઇક અલગ ટાઈપ ની ખીચડી બનાવી રહ્યો છું બધા મેક્સિકન ફૂડ તો ખાતા. હોઈ છે આજે હું બધા ને પ્રિય આવી ખીચડી પણ મેક્સિકન સ્ટાઇલ ખીચડી બનાવી છે તો ખૂબ જ સરળ અને બધા વેજિટેબલ પણ અને સાથે સાથે મેક્સિકન ટેસ્ટ પણ ખૂબ જ સરસ ટેસ્ટ માં પણ લાગશે .તો તમે પણ જરૂર થી બનાવજો આ ન્યૂ મેક્સિકન ખીચડી. મેહુલ પ્રજાપતી કાનુડો -
મેગી પોપ્સ વિથ મોઝરેલા સ્ટીક્સ
#ટીટાઈમએમ તો આપને બધા મેગી ખાતા જ હોઈએ છે પણ આજે એક અલગ રીતે તેને ટ્વીસ્ટહવે તેને ઉપર થી ક્રીમ અને રોઝ થી ગાર્નિશ કરીને ઠંડું ઠંડું સર્વ કરો. કરીને ચીઝ મેગી પોપ્સ બનાવ્યા છે જે મેગી ની સાથે સાથે ચીઝ નો પણ ટેસ્ટ ખૂબ સરસ લાગશે અને ચીઝ હોવાથી બાળકો મે તો ખૂબ જ ભાવે અને સાથે મેગી નું કોમ્બિનેશન છે એટલે ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
બિસ્કિટ પિઝા (Biscuit pizza recipe in Gujarati
#GA4 #week22 #pizzaપીઝા બેઝના બદલે બિસ્કિટ, ભાખરી કે રોટલીના પણ પીઝા બનાવી શકાય. અહીં મેં સોલ્ટેડ બિસ્કિટનો ઉપયોગ કરી બેબી પીઝા બનાવ્યા છે.વળી,બિસ્કિટ ક્રિસ્પી હોય, પીઝા બેક કરવા પડતા નથી અને ઇન્સ્ટન્ટ બની જાય છે.જે બાળકોની પાર્ટીમાં સર્વ કરી શકાય. Kashmira Bhuva -
વેજિટેબલ મસાલા મેગી
#ફેવરેટમેગીની વાત આવે તો બધા ને મેગી મારા ઘર માં ભાવતી જ છે પણ હું બનાવેલી મેગી બધા ની ખૂબ જ ભાવે છે તો હું આજે મારી ફેમિલી ફેવરીટ અને મારી પણ ફેવરીટ મેગી ની રેસિપી પોસ્ટ કરું છું. તમે બધા પણ ફ્રેન્ડ આ રીતે બનાવજો ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
મોનેકો બિસ્કિટ ચીઝ પીઝા ટોપિંગ (Monaco Biscuit Cheese Pizza Topping Recipe In Gujarati)
#GA4#Week10ઝટપટ બની જતો બ્રેકફાસ્ટ... નાના મોટા સૌ ને ભાવે. એમાં જો ચીઝ આવે તો મજા જ પડી જાય. Richa Shahpatel -
કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા (Corn Cheese Mayo Biscuit Pizza Recipe In Gujarati)
#MBR1Week - 1બિસ્કિટ પીઝા તો હું ઘણી વખત બનાવું છું પણ કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા ટેસ્ટ વાળા મેં પહેલી વખત ટ્રાય કર્યા તો ઘર માં બધા ને ખુબ જ ભાવ્યા. એટલે મેં આજે આ રેસીપી શેર કરી છે તો ચાલો.... Arpita Shah -
-
બિસ્કિટ ચાટ(Biscuit Chaat Recipe in Gujarati)
#GA4 #week6આ ચાટ ટેસ્ટી અને થોડી જ વાર મા બની જાય છે Vaghela Bhavisha -
-
મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ જૈન (Maggi Stuffed Pinwheel Sandwich Jain Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ જૈન આજે મારા ઘરે " CHAI pe MILTE HAI" અંતર્ગત અમે અમારા બ્લોક ની બહેનો મળી... એમાં જૈન બહેનો પણ હતી.... તો બનાવી પાડ્યા જૈન મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ.... Ketki Dave -
પીઝા(pizza recipe in gujarati)
#ફટાફટપીઝાનું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય. આમ તો પિઝા મેંદાના અને ઘઉંના બેઝ પર બનાવવામાં આવે છે જે વધારે ટાઈમ લે છે. પણ મેં બિસ્કિટ પર પીઝા ટોપિંગ મૂકીને #ફટાફટ બની જાય તેવો નાસ્તો બનાવ્યો છે. જે તમે કીટી પાર્ટીમાં , gettogether માં starter તરીકે પણ બનાવી શકો.બાળકોને તો આ બહુ જ ભાવશે. અને મોટા પણ મજાથી ખાશે. અને ચીઝ હોય પછી તો પૂછવું જ શુ?? કોને ન ભાવે!!!! Khyati's Kitchen -
હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છેઆજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
બિસ્કિટ રોલ
નોર્મલી મારા ઘર માં બેકરી આઇટમ્સ બહુ ઓછી ખવાય છે. પણ મારા ભાણીયા ને કેક્સ ન બિસ્કીટ્સ ભાવે છે. મેં એના માટે બનાવેલી આ નો બેક બિસ્કિટ રોલ. ખુબ જ સહેલાઇ થી બની જાય છે અને બહુ સમય કે વધુ પડતી સામગ્રીઓ પણ નથી જોઈતી એમાં. Bansi Thaker -
જૈન પનીર બટર મસાલા
#જૈનઆ શાકમાં ગ્રેવી માટે ડુંગળી લસણ ને બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે. જેને લીધે ગ્રેવી સરસ ઘટ્ટ બને છે અને દૂધી હેલ્ધી તો છે જ. તે ઉપરાંત સ્વાદ પણ ડુંગળી લસણ ની ગ્રેવી જેવો જ આવે છે. Purvi Modi -
-
બિસ્કિટ કેક
#માઇઈબુક#વીકમીલ૨#કાંદાલસણ એમાં મેં ૪ જાત ની બિસ્કિટ લીધી છે તમે કોઈ એક બિસ્કિટ થી પણ બનાવી શકો છો જો ક્રીમ વગર ની બિસ્કિટ બનાવો તો દળેલી ખાંડ અને કૉકો પાઉડર ઉમેરવો.. Pooja Jaymin Naik -
કુકર બિરયાની
#કૂકર કુકર માં બનેલી બિરયાની ખૂબ સરસ લાગે છે અને ફ્લેવર્સ પણ એની ખૂબ જ સારી આવશે આવે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવમાં પણ એકદમ ઇઝી છે . અને વેજિટેબલ થી પણ ભરપૂર બિરયાની છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
ચીઝ બિસ્કિટ સ્ટાર્ટર
#teatime આ રેસીપી બોવ જલ્દી બની જાય છે. અને બધા ને ખાવાની પણ બોવ મજા આવે છે. તમારે 20 મિનિટ માં તૈયાર થઈ જાય બાળકોને સાંજે ભુખ લાગે ત્યારે ફટાફટ બની જાય. Namrata Kamdar -
જૈન વેજીટેબલ સેન્ડવીચ
#જૈન "જૈન વેજીટેબલ સેન્ડવીચ " એકદમ ટેસ્ટી અને હેલ્દી બનાવી છે આ વાનગી નાનાં થી મોટા બધાં લોકો ને ભાવતી સેન્ડવીચ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ઉત્સાહ થી "જૈન વેજીટેબલ સેન્ડવીચ "ખાવા ની મજા લો. Urvashi Mehta -
ઓરિઓ બિસ્કિટ કેક
#માઇઇબુક#post 3ઓરિઓ બિસ્કિટ કેક નાના થી માંડી ને મોટા ને ખાવામાં ખૂબ જ ભાવશે અને એ પણ ઘરે બનાવેલી 😋😋😋 Jaina Shah
More Recipes
ટિપ્પણીઓ