રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ઉકળતા પાણી મા બાફીને પાણી નીતારી લેવુ. પછી પીસી લો. આ પેસ્ટ મા લસણ કશ કરેલુ, ચીલી ફ્લેગ્સ, મીઠું નાખીને લોટ બાધી લો. સ્ટફિંગ માટે મોઝરેલા ચીજ, કાદો, ચીલી ફ્લેગ્સ નાખીને તૈયાર કરો.
- 2
સ્ટફિંગ ના બોલ કરી પાલક ની પુરી કરી એમાં બોલ મુકી સરસ સીલ(વાળી) લો. પછી ગરમ તેલ મા તળી લેવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10453834









ટિપ્પણીઓ