રોઝ કોકોનટ મોદક

bhuvansundari radhadevidasi
bhuvansundari radhadevidasi @cook_17554836

#ચતુર્થી

રોઝ કોકોનટ મોદક

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ચતુર્થી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
3 વ્યક્તિ
  1. ૧ ૧/૨ કપ સૂકા કોપરા નું છીણ
  2. ૧/૨ કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  3. ૧ નાની ચમચી ઘી
  4. ૧ નાની ચમચી ઇલાયચી પાવડર
  5. ૧ ચમચી બીટરૂટ નો રસ
  6. ૨ ટીપા રોઝ એસેન્સ
  7. ૧ ચમચી પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કડાઈ માં કોપરા નું છીણ, કન્ડેન્સ્ડ મિલ્ક અને બીટરૂટનો જ્યુસ ઉમેરી બધું મિક્સ કરી ધીમા તાપે ૫ મિનિટ સ્ટવ પર રાખવું.

  2. 2

    ત્યારબાદ થોડું ઘટ્ટ થઈ જશે. પછી સ્ટવ પર થી ઉતારી તેમાં ઘી, ઈલાયચી પાવડર, રોઝ એસેન્સ ઉમેરી બરાબર મિક્સ કરવું.

  3. 3

    પછી મોલ્ડ માં ભરી શેપ આપી પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhuvansundari radhadevidasi
પર

ટિપ્પણીઓ

Similar Recipes