ચીજ ચીલી ગર્લિક બ્રેડ
#ફાસ્ટફૂડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગ્રીન ચીલી લઈ ને તેણે ચોપ કરી લેવું.
- 2
ત્યાર બાદ બ્રેડ લઈ ને તેને એક સરખી માપ માં કાપીને તેની ઉપર ગર્લીક્ બટર સ્પ્રેડ કરવું.
- 3
હવે ત્યાર બાદ તેની ઉપર મોજ રેલા ચીજ મૂકીને તેની ઉપર ચીલી સ્પ્રેડ કરવી અને ત્યાર બાદ ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ ઉપર થી સ્પ્રેડ કરવું.
- 4
હવે તેને ૮ મિનિટ માટે ઓવન માં બેક કરવા મૂકવી.
- 5
હવે રેડી છે ચીજ ગારલીક બ્રેડ તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવું.
- 6
ગારલિક્ બટર બનાવવા માટે લશન ને ચોપ કરીને એક બોલ મા બટર લઈ ને તેમાં લસણ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખીને અને પાર્સલી નાખીને તેને મિક્સ કરી લેવું. અને તેને ફરિજ માં સ્ટોર કરી ને મૂકી સકાઈ છે ૧૫ દિવસ માટે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10721813












ટિપ્પણીઓ