રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ અને ઘઉ નો લોટ મિક્સ કરી તેમા ચપટી હળદર મીઠું, તેલ નાખી ને લોટ બાધવો. હવે તેમા થી રોટલી વણીને તેન કાટા થી કાપા પાડી ને તેલ મા તડી લેવા...પછી તેની ઉપર બાફેલા ફોન રાજમા, ડુંગળી, ટામેટા, કેપ્સિકમ, કોથમીર, ચાટ મસાલો, આરેગાનો, ચીલી ફલકસ નાખી ને સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઈન્ડો મેક્સિકન નાચોસ ચાટ
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીક.ગુજરાત મા ચાટ ખૂબ જ ખવાય છે.જેમકે દહીં પુરી, દીલ્હી ચાટ, ટીકી ચાટ, વગેરે વગેરે.અને આ ચાટ ગમે ત્યારે ખાઈ શકાય છે.નાના થી લઈને મોટા સુધી કોઈ પણ હોય ચાટ ખૂબ જ આનંદ થી ખાય છે તો આજે મેં ફયુઝનવીક માટે મેક્સિકન નાચોસ ચીપ્સ ની ચાટ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
નાચોસ વિથ કલાસિક હમસ
#કઠોળ આ છોલે ચણા નો ઉપયોગ કરી બનાવેલ છે અને નાચોઝ મકાઈ અને ઘઉં ના લોટ માંથી બનાવેલ છે. Namrata Kamdar -
-
-
-
સરગવા મીઠા લીમડાના નાચોસ
સરગવા ના પાન નાના બાળકો અને મોટા વડીલો ના માટે ખૂબ લાભદાયક છે સાધાના દુખાવા માં સરગવા ના પાન સારા રહે છે.. મીઠા લીમડાના પાન વાળ માટે લાભદાયક છે.....#ટીટાઈમ Neha Suthar -
-
-
-
-
-
બિગ નાચોસ
#RB 13#week 13# big Nacosનાચોસ એ ઈટાલિયન વાનગી છે. જે ટેસ્ટ માં સરસ હોય છે. ખાવા માલાઈટ હોય છે .અને આજે મે big નાચોસ બનાયા છે. Jyoti Shah -
-
-
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10722175
ટિપ્પણીઓ