અવધિ ગોભી મટકા બીરયાની

#ZayakaQueens #અંતિમ
મેં આ રેસિપી સિદ્ધાર્થ સર એ બનાવેલી અવધિ મલાઇ ગોભી ની રેસીપી થી પ્રેરાઈને એમના એમના બધા મસાલા યુઝ કરી ને મેં બીજી રેસિપી બનાવી અવધિ ગોભી મટકા બિરયાની બનાવી છે
અવધિ ગોભી મટકા બીરયાની
#ZayakaQueens #અંતિમ
મેં આ રેસિપી સિદ્ધાર્થ સર એ બનાવેલી અવધિ મલાઇ ગોભી ની રેસીપી થી પ્રેરાઈને એમના એમના બધા મસાલા યુઝ કરી ને મેં બીજી રેસિપી બનાવી અવધિ ગોભી મટકા બિરયાની બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ફ્લાવરને ધોઈ કટકા કરી તળી લેવા બાજુ પર મુકી ગ્રેવી બનાવી કઢાઇમાં વઘાર માટે તેલ મૂકી તેમાં જીરું જાવંત્રી નાની ઈલાયચી નાખી તેને શેકાવા દેવા પછી એમાં ડુંગળીની પેસ્ટ નાખવી શેકાવા દઈ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ રાખો થોડી વાર રહી એમાં કાજુની પેસ્ટ નાખવી થોડું પાકી જાય એમાં ગરમ મસાલો મીઠું હળદર કિચન કિંગ મસાલો બધું નાખી થોડીવાર થવા દેવું પછી થોડું પાણી એડ કરી થોડું પાકી જાય આપણે એટલે એમાં 150 ગ્રામ જેટલું દૂધ એડ કરો થઈ ગ્રેવી થઈ જાય એટલે એમાં ક્રીમ એડ કરવી પછી એમાં તળેલા ફ્લાવર નાખી દેવા.
- 2
બિરયાની માટે ચાર ચમચી બટર લેવું તેમાં તજ લવિંગ મરી એલચી કાજુ દ્રાક્ષ બે કપ પલાળેલા ચોખા નાખી થોડીવાર શેકવા પછી એમાં જરૂર કેટલું પાણી ઉમેરી થવા દેવું થઈ જાય એટલે જોઈ લેવા બિરયાની તૈયાર થઈ ગઈ હવે સર્વ કરવા માટે એક મટકું લેવાનું એમાં નીચે ગ્રેવી મુકવાની પછી એમાં બિરયાની મુકવાની ને ઉપરથી ચીઝ છીણીને ઉપર ભભરાવી પીક માં બતાવી છે તે પ્રમાણે સમારેલી ડુંગળી રાયતુ પાપડ સાથે સર્વ કરવું
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ