અવધિ ગોભી મટકા બીરયાની

#ZayakaQueens #અંતિમ
મેં આ રેસિપી સિદ્ધાર્થ સર એ બનાવેલી અવધિ મલાઇ ગોભી ની રેસીપી થી પ્રેરાઈને એમના એમના બધા મસાલા યુઝ કરી ને મેં બીજી રેસિપી બનાવી અવધિ ગોભી મટકા બિરયાની બનાવી છે
અવધિ ગોભી મટકા બીરયાની
#ZayakaQueens #અંતિમ
મેં આ રેસિપી સિદ્ધાર્થ સર એ બનાવેલી અવધિ મલાઇ ગોભી ની રેસીપી થી પ્રેરાઈને એમના એમના બધા મસાલા યુઝ કરી ને મેં બીજી રેસિપી બનાવી અવધિ ગોભી મટકા બિરયાની બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ફ્લાવરને ધોઈ કટકા કરી તળી લેવા બાજુ પર મુકી ગ્રેવી બનાવી કઢાઇમાં વઘાર માટે તેલ મૂકી તેમાં જીરું જાવંત્રી નાની ઈલાયચી નાખી તેને શેકાવા દેવા પછી એમાં ડુંગળીની પેસ્ટ નાખવી શેકાવા દઈ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ રાખો થોડી વાર રહી એમાં કાજુની પેસ્ટ નાખવી થોડું પાકી જાય એમાં ગરમ મસાલો મીઠું હળદર કિચન કિંગ મસાલો બધું નાખી થોડીવાર થવા દેવું પછી થોડું પાણી એડ કરી થોડું પાકી જાય આપણે એટલે એમાં 150 ગ્રામ જેટલું દૂધ એડ કરો થઈ ગ્રેવી થઈ જાય એટલે એમાં ક્રીમ એડ કરવી પછી એમાં તળેલા ફ્લાવર નાખી દેવા.
- 2
બિરયાની માટે ચાર ચમચી બટર લેવું તેમાં તજ લવિંગ મરી એલચી કાજુ દ્રાક્ષ બે કપ પલાળેલા ચોખા નાખી થોડીવાર શેકવા પછી એમાં જરૂર કેટલું પાણી ઉમેરી થવા દેવું થઈ જાય એટલે જોઈ લેવા બિરયાની તૈયાર થઈ ગઈ હવે સર્વ કરવા માટે એક મટકું લેવાનું એમાં નીચે ગ્રેવી મુકવાની પછી એમાં બિરયાની મુકવાની ને ઉપરથી ચીઝ છીણીને ઉપર ભભરાવી પીક માં બતાવી છે તે પ્રમાણે સમારેલી ડુંગળી રાયતુ પાપડ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અવધિ ગોભી ખીચડી
#ZayakaQueens #અંતિમમિત્રો મેં સિદ્ધાર્થ સર એ બનાવેલી અવધિ મલાઈ ગોભી રેસીપી થી પ્રેરાઈને મેં ખીચડીને નવી રીતે તૈયાર કરી છે Shail R Pandya -
અવધિ ગોભી સ્ટાર્ટર
#ZayakaQueens #અંતિમમિત્રો મે સિદ્ધાર્થ સર ની અવધિ મલાઈ ગોભી ની રેસીપી થી પ્રેરાઈ ને મેં બીજી રેસીપી બનાવવાનો પ્રયત્ન કર્યો છે એક સુંદર સ્ટાર્ટર તૈયાર કર્યું છે જે સૌ કોઈને પસંદ આવે તેવું જ છે Shail R Pandya -
સ્ટફ અવિધ ગોભી ફ્રિટર્સ
#zayakaQueens #અંતિમમિત્રો મે સિદ્ધાર્થે સર એ બનાવેલી અવધિ મલાઈ ગો ભી ની રેસીપીથી પ્રેરાઈને મે નવી રેસીપી ટ્રાય કરી છે Shail R Pandya -
અવધિ પુલાવ
#zayakaqueens#અંતિમસિદ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી થી પ્રેરિત થઈને મેં અહીંયા એક ફ્યુઝન રેસિપી તૈયાર કરેલી છે જેનું નામ છે અવધિ પુલાવ Khushi Trivedi -
ગોભી પકોડા કઢી
#ZayakaQueens #અંતિમમિત્રો ને આજે સિદ્ધાર્થ સર ની રેસીપી થી પ્રેરાઈને મેં એક નવી વાનગી બનાવી છે Shail R Pandya -
કોલીફ્લાવર કટલેસ વિથ ક્રીમી સોસ
#zayakaqueens #અંતિમમાસ્ટરશેફ સિઘ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી ના ઘણા ખરા ઘટકોનો યુઝ કરીને મેં મારી એક ફ્યુઝન રેસિપી તૈયાર કરી છે. Khushi Trivedi -
સ્મોકી શાહી કોલીફ્લાવર
#ZayakaQueens#અંતિમસિદ્ધાર્થ સર ની વાનગી થી પ્રેરણા લઈને અવધી ગોભી ની રેસીપી પર થી અવધિ ગોભિ ના થોડાક ઘટકો વાપરી બીજા થોડા મારા ઘટકો ઉમેરી આજે મેં સ્મોકી શાહી કોલીફ્લાવર બનાવ્યું છે.જેમાં મેં કોલસા વાપરી એના પર હિંગ અને તેલ નાખી એના ધુમાડાથી વાનગીમાં સ્મોકી ફ્લેવર એડ કર્યો છે. જે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રેસિપી ખૂબ જ યુનિક છે આ મારી ફ્યુઝન રેસીપી છે. Snehalatta Bhavsar Shah -
કોલીફ્લાવર લઝાનીયા
#zayakaqueens#અંતિમમાસ્ટરશેફ સિદ્ધાર્થ સરની અવધિ મલાઈ ગોબી રેસીપી ના ઘણા ખરા ઘટકો વાપરીને મે ફ્યુઝન રેસિપી તૈયાર કરેલ છે Khushi Trivedi -
નવાબી કબાબ બિરયાની
#flamequeens#અંતિમઅહીં અવધિ બિરયાની ને થોડો ટ્વિસ્ટ આપી બનાવ્યું છે. અને સેફ દ્વારા વપરાયેલા લગભગ બધા જ ઇન્ગ્રેડીએંટ યુઝ કરવાની ટ્રાઈ કરી છે.#ખીચડી Prachi Desai -
અવધિ મલાઈ ફૂલકોબી સ્ટફદાળ બાટી
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફ સિદ્ધાર્થસર નો વિડીઓઅવધિમલાઇકોબીજોઈ ને તેમને ઉપયોગ કરેલા ઘટકો નો ઉપયોગ કરી એક નવી રેસિપી બનાવી છે Vaishali Joshi -
કોલીફ્લાવર સ્ટફ ટોસ્ટ
#ZayakaQueens#અંતિમસિદ્ધાર્થ સર ની અવધી ગોભી ની રેસીપી જોઇએ મને આ કોલીફ્લાવર સ્ટફ ટોસ્ટ બનાવવાની પ્રેરણા મળી છે. જેમાં મેં ફ્લાવર, ડુંગળી, ચીઝ, પિઝા સોસ, કોથમીર ફુદીનાની ચટણી,મરચું ,મીઠું, હળદર, કિચન કિંગ મસાલો ,બટર ,જેવા બીજા ઘટકો લઈ બધા ભાવે એવી કોલીફ્લાવર સ્ટફ ટોસ્ટ વાનગી બનાવી છે. આ વાનગી કીટી પાર્ટી અથવા સાંજે જમવા માં પણ પીરસવા થી બધા ખુશ થઇ જશે. Snehalatta Bhavsar Shah -
અવધિ વેજ દમ બિરયાની (Awadhi Veg Dum Biryani Recipe In Gujarati)
અવધિ વાનગીઓ માં ભરપૂર પ્રમાણમાં ખડા મસાલા તથા કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં અવધિ દમ બિરયાની બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Vibha Mahendra Champaneri -
કોબી ચિઝી ટોસ્ટ સેન્ડવિચ
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફ સિદ્ધાર્થ સર નો અવધિ મલાઇકોબી વિડિઓ જોઈને તેમને ઉપયોગ કરેલા ઘટકો નો ઉપયોગ કરી ને એક નવી રેસિપી બનાવી છે તેમાં ફૂલકોબી કેપશિકમ ડુંગરી દૂધ નો હળદર કિચન કિંગ મશલા નો ઉપયોગ કરેલો છે Vaishali Joshi -
કોલીફ્લાવર પીઝા
#ZayajaQueens#અંતિમસેફ સિદ્ધાર્થ સર થી પ્રેરિત થઈને મેં મેંદા ના બદલે ફ્લાવર ની મદદથી પીઝા નો હેલથી રોટલો બનાવ્યો છે. ફ્લાવરને દસ મિનિટ બાફી ને એને મિક્સરમાં વાટીને એમાં મસાલા અને થોડા પૌવા ઉમેરી પીઝાનો બેઝ બનાવ્યો છે. પછી ઉપર રેગ્યુલર ટોપિંગ કરીએ એમ આ કોલીફ્લાવર ના રોટલા પર ટોમ્પિંગ કર્યું છે. ખરેખર આ રીતે પીઝા બનાવી ખાવા થી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ પણ સારી રહે છે. Snehalatta Bhavsar Shah -
અવધિ મલાઈ ફુલકોબી જેલેપીનો
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફ સિદ્ધાર્થસર નો વિડિઓ અવધિમલાઈફુલકોબી જોઈને એક નવી બેક રેસિપી બનાવી છે તેમને ઉપયોગ માં લીધેલા ઘટકો નો ઉપયોગ કરેલી છેઆ ઇટાલિયન ડિસ છે Vaishali Joshi -
-
ઈડલી વિથ ટ્રાય કલર અવધિ ગ્રેવી
#zayakaqueens#અંતિમમિત્રો માસ્ટરશેફ સિદ્ધાર્થ સરની રેસીપી અવધી મલાઈ ગોબી થી પ્રેરણા લઈને મેં ઇન્ડિયા ના રાષ્ટ્રધ્વજના ત્રણ કલરની ગ્રેવી તૈયાર કરેલ છે જેને ફ્યુઝન ટચ આપવા માટે મફિન્સ સ્ટાઈલની ઈડલી સાથે સર્વ કરેલી છે Khushi Trivedi -
અવધિ લખનવી નવાબી વેજ તેહરી (Awadhi Lucknowi Nawabi Veg Tehari Recipe In Gujarati)
સ્વાદ ની રંગત #SN3#Vasantmasala#aaynacookeryclubઅવધિ / મટકા રેસીપી ચેલેન્જ Week 3#SN3 : અવધિ લખનવી નવાબી વેજ તેહરીબિરયાની એ એક રીચ ડીશ છે . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે . જેમા ખડા મસાલા નો ઉપયોગ કરી અને બનાવવામા આવે છે .બિરયાની મા તેજાના અને ઘરનો બનાવેલો ગરમ મસાલા નો સ્વાદ કાઈ અનેરો જ હોય છે . બિરયાની ને વન પોટ મીલ પણ કહી શકાય. Sonal Modha -
ક્રીમી પોલેન્ટા.. અવધિ કોલીફ્લાવર કરી જોડે
#ખુશ્બુગુજરાતકી#અંતિમપોલેન્ટા એક ઇટાલિયન ડીશ છે જેમાં કોર્ન મીલ અથવા તો ફ્રેશ કોર્ન નો ઉપયોગ કરી ને રિચ, ક્રીમી બટર વાડી ડીશ બનાવવા મા આવે છે. એના ઉપર અલગ પ્રકાર ની વેજ અને નોન વેજ કરી ઉમેરી ને સર્વ કરવામાં આવે છે જેમ કે મશરૂમ કરી, બેંગન કરી, મિક્સ વેજ કરી, ચિકન કરી વગેરે.ફાઇનલ રાઉન્ડ માટે નું મૈન ઇન્ગ્રેડીએંટ હતું ગોભી. ઉપરાંત બીજા પણ ઇન્ગ્રેડીએંટ હતા. બીજા ઇન્ગ્રેડિએન્ટ્સ મેં પોલેન્ટા બનાવવામાં યુઝ કર્યા છે. અહીં મેં ફ્રેશ કોર્ન પોલેન્ટા બનાવ્યું છે અને સર્વ કરવા શેફ પ્રેરિત અવધિ ગોભી કરી યુઝ કરી છે. ગાર્નિશિંગ માટે કાપેલી કાચી ડુંગળી અને કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે. બટરી ટેસ્ટ માટે એક નાનું બટર ક્યુબ પણ મૂક્યું છે. Khyati Dhaval Chauhan -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#GA4#Week16#બિરયાનીવડોદરા માં મટકા બિરયાની એ લગભગ બધાંની જ ફેવરેટ છે અને એવી ફેમસ જગ્યા છે કે જ્યાં ની મટકા બિરયાની ખૂબ જ સ્પેશ્યલ અને ફેમસ છે પણ હમણાં બહારનું ખાવાનું સેફ નથી .. અને મટકા બિરયાની ખાવાની ઈચ્છા થઈ અને આ રેસિપી ટ્રાય કરી.. Manisha Parmar -
કોલી ફ્લાવર ખીર
#ZayakaQueens#અંતિમમિત્રો માસ્ટરશેફ સિદ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી માંથી પ્રેરણા લઈને અહીંયા મેં ફ્લાવર ( ફુલગોબી ) માંથી આજ ના શરદ પૂર્ણિમા ના દિવસે બધા નુ મો મીઠું કરાવવા કોલી ફ્લાવર ખીર બનાવી છે. જે મારી ફ્યુઝન રેસિપી છે.જેમાં કાજુ ની પેસ્ટ ,દૂધ ,ખાંડ, કેવડા જળ ,સુકા મેવા ના ઉપયોગથી કોલી ફ્લાવર ખીર બનાવી છે .અને હા એમાં મેં મારા સ્નેહીજનો અને આપ સૌ મિત્રો માટે વાનગીમાં બહુ જ બધો પ્રેમ પણ ન સિદ્ધાર્થ સર ની જેમ નાખ્યો છે અને વાનગી બનાવી છે. Snehalatta Bhavsar Shah -
અવધિ મલાઈ કોબીસબ્જે ગુલાબ જાંબુન
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફસિદ્ધાર્થસર નો વિડિઓ અવધિ મલાઈ કોબી વિડિઓ જોઈ ને તેમને ઉપયોગ કરેલા ઘટકો નો ઉપયોગ કરી એક નવી રેસિપી બનાવી છે એમાં ફૂલકોબી ડુંગરી ની ગ્રેવી કેપશિકમ અને ચાસણી વગર ના મોરા ગુલાબ જમુન અને બીજા ઘટકો નો ઉપયોગ કરેલો છે આ એક યુનિક રેસિપી છે Vaishali Joshi -
કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week 3મટકા / અવધિ રેસીપી ચેલેન્જઆ ખીચડી માટી નાં વાસણ માં બનાવેલી છે તો ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે અને બહુ બધા વેજિટેબલ ઉમેર્યા છે તો હેલ્થી અને ટેસ્ટી છે તો ચાલો... સાથે કઢી પણ સર્વ કરી છે... Arpita Shah -
અવધિ મીની પાઇ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ના ફાઇનલ રાઉન્ડ મા શેફ દ્વારા અપાયેલા અવધિ ગોભી ના વિડિઓ થી ઇન્સ્પાયર થઇ ને કંઈક ફ્યુઝન ડીશ બનાવવાની હતી. આ રેસીપી જોવા મા અને સ્વાદ બંને મા ખુબ જ ટેસ્ટી હતી. ઉપર થી એના ઇન્ગ્રેડિએન્ટ્સ પણ એટલા વરસટાઈલ હતા કે ધારીએ તો ઘણું સારું ફયુઝન કરી ને નવીન બનાવી શકાય. મેં શેફ દ્વારા યુઝ થયેલા મૅક્સિમમ ઇન્ગ્રેડિએન્ટ્સ નો યુઝ કરી ને એક નવીન સેવોરી પાઈ બનાવી છે. પાઈ ના બેઝ તરીકે મોનાકો બિસ્કિટ કરુમ્બ્સ યુઝ કર્યા છે. ફિલિંગ મા ફર્સ્ટ લેયર મા રિચ ક્રિમી સ્પાઈસી પોટેટો લેયર કર્યું છે. ચીઝ નું લેયર કરી ઉપર ગોભી નું લેયર કર્યું છે. ફરી ચીઝ થી કવર કરી વ્યવસ્થિત બેક કરી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#ishakazaika#PCવડોદરાની રાત્રી બજારની મટકા બિરયાની ખુબજ ફેમસ છે.જેને ખાવા માટે દુર દુર થી ઘણા લોકો આવે છે પરંતુ એ ઘરે બનાવવી એકદમ સહેલી છે અને વરસાદમાં જો કોઈ ગરમાગરમ બિરયાની પીરસે તો મજા પડી જાય. આ ડીશ હાંડી પુલાવ, પોટ પુલાવ,પોટ રાઈસ,મટકા પુલાવ વગેરે નામ થી ઓળખાઈ છે. Isha panera -
વડોદરા સ્ટાઇલ મટકા બિરયાની(Vadodara Style MatkaBiryani Recipe In Gujarati) (Jain)
#GA4#WEEK16#BIRYANI#COOKPADGUJRATI#COOKPADINDIA વડોદરાના રાત્રી બજાર એ આ મટકા બિરયાની માટે પ્રખ્યાત છે. જેમાં એક ગ્રેવી વાળી સબ્જી સાથે બિરયાની ને મટકા માં સર્વ કરવામાં આવે છે અને ઉપરથી ખૂબ જ ચીઝ ઉમેરવામાં આવે છે. તેની સાથે પાપડ અને દહીં પીરસવામાં આવે છે. આ બિરયાની એકદમ તીખી હોય છે. ત્યાં સબ્જીમાં પનીર ઉમેરવામાં આવે છે જ્યારે મેં અહીં પનીર ની સાથે સીઝનના મળતા અન્ય શાકભાજીનો ઉપયોગ કરીને સબ્જી તૈયાર કરેલ છે. Shweta Shah -
કોલીફ્લાવર ચોકલેટ સ્લાઈસ
#ZayakaQueens#અંતિમકોલીફ્લાવર ચોકલેટ સ્લાઈસ એક સ્વીટ અને સ્પાઈસી ટેંગીફ્લેવેર ના કોમ્બિનેશનન થી બનેલી વાનગી છે. આ વાનગી મારી ફયુઝેન વાનગી છે .જે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે.આ વાનગી સિદ્ધાર્થ સર ની અવધી ગોભી ની રેસિપી જોઈને મને બનાવવાની પ્રેરણા મળી છે. Snehalatta Bhavsar Shah -
અવધી તંદુરી ગોબી બિરયાની
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ સિધ્ધાર્થ તલવાર દ્વારા રેસિપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી છે અને શેફ નો આ પડકાર પૂરો કરવા માટે હું અવધી તંદુરી ગોબી બિરયાની લાવી છું.શેફ ની રેસીપી મા ફલાવર ની સાથે પનીર, બટાકા અને કેપ્સિકમ લીધાં છે સાથે સ્ટીક માં પણ રાખ્યાં છે.અને આ શાકભાજી મેં તંદુર માં શેક્યા છે.જેનો બિરયાની માં ખૂબજ સરસ ટેસ્ટ આવે છે.સાથે બૂંદી રાયતું સર્વ કર્યું છે. Bhumika Parmar -
સ્પાઈસી રેડ બીરયાની (Spicy Red Biryani Recipe In Gujarati)
#goldenapron3#ભાતઆજે મે બિરયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. ટેસ્ટી લાગે એ માટે તીખી બનાવી છે. Bhakti Adhiya -
ગોબી બાર્બિક્યૂ વિથ લખનવી સોસ
#zayakaqueens #અંતિમમિત્રો માસ્ટરશેફ સિદ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી માંથી પ્રેરણા લઈને અહીંયા મેં ગોબી સાથે બીજા શાકભાજી લઇ બાર્બિક્યૂ બનાવેલ છે. તેમજ ડુંગળી કાજુની પેસ્ટ તથા દૂધ અને ક્રીમ ના ઉપયોગથી અવધિ ગ્રેવી બનાવીએ તે રીતે વ્હાઇટ સોસ તૈયાર કરેલ છે .જેને મેં લખનવી સોસ નામ આપેલ છે. Khushi Trivedi
More Recipes
ટિપ્પણીઓ