ચટપટી મમરા

Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661

"ચટપટી મમરા " સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘

#ઇબુક

#Day12

ચટપટી મમરા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

"ચટપટી મમરા " સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘

#ઇબુક

#Day12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૭ મિનિટ
૧ માટે
  1. ચટપટી મમરા બનાવવાની સામગ્રી ⚘
  2. ૨૦ ગ્રામ મમરા
  3. ૩ ચમચી તેલ
  4. ૨ નંગ લીલા મરચાં
  5. ૩ પત્તા લીમડો
  6. ૧ નંગ ટામેટું
  7. ૧ નંગ લીલી ડુંગળી
  8. ૧\૨ ચમચી હરદળ
  9. ૧\૨ લાલ મરચું પાવડર
  10. ૧ ચમચી ધાણા જીરું પાવડર
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. કોથમીર જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૭ મિનિટ
  1. 1

    ચટપટી મમરા બનાવવા માટે પહેલા છાબડી માં મમરા પલાડી ને રાખો હવે ટામેટું, લીલાં મરચાં સમારી મૂકો.સાથે લીમડો પણ લો..

  2. 2

    હવે ગેસ પર નોનસ્ટીક પેન મૂકી તેમાં તેલ ગરમ કરી તેમાં ટામેટું, લીલાં મરચાં, લીમડો નાખો.લાલ મરચું પાવડર, હરદળ, ધાણા જીરું પાવડર નાખી બધું મિક્સ કરો...

  3. 3

    પછી પલાડેલા મમરા નાખી તેમાં લીલી ડુંગળી નાંખો અને બધું મિક્સ કરી ગેસ બંધ કરી દો..

  4. 4

    હવે ચટપટી મમરા ને બાઉલ માં કાઢી ને નાસ્તા માં પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661
પર

ટિપ્પણીઓ

Similar Recipes