રસગુલ્લા
#week2
# Odisha recipe
#goldenapron2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક તપેલીમાં દૂધ ગરમ કરવા માટે મુકો
- 2
હવે દૂધ ગરમ થાય ઉભરો આવે એટલે ગેસ બંધ કરી તેમા ૨ ચમચી દહીં નાખી બરાબર હલાવી લો એટલે દૂધ ફાટી જશે એક ચારણી મા પાતળુ કપડું મુકી તેણે ગાળી લો
- 3
હવે તેનુ પાણી બરાબર નિતારી એક ડીસ મા કાઢી હાથેથી બરાબર મસડી લો હવે તેમા એક ચમચી મેંદો નાખી બરાબર હલાવી લો અને તેના નાના બોલ વાડી લો
- 4
હવે એક તપેલીમાં ખાંડ, પાણી ભેગા કરી ગરમ કરો ખાંડ ઓગળી જાય પછી તેમા બનાવેલા બોલ ઉમેરી ૧૫ મિનિટ સુધી ગરમ થવા દો
- 5
૧૫મિનિટ પછી ફરી એક કપ પાણી ઉમેરી દો હવે સરવીંગ બાઉલ મા લઈ તેના પર કેસર મુકી સવ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10850703














ટિપ્પણીઓ