ગોબી કાજુ કોકો કેક

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen

#ખુશ્બુગુજરાતકી
#અંતિમ

ગોબી કાજુ કોકો કેક

#ખુશ્બુગુજરાતકી
#અંતિમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપકોલીફ્લાવર
  2. 1/2 કપકાજુ
  3. 1/2 કપરવો એન્ડ મૈંદા મિક્ષ
  4. 3/4 કપસુગર
  5. 3 સ્પૂનકોકો પાવડર
  6. 5 સ્પૂનડ્રિન્કીંગ ચોકલેટ
  7. 1/2 કપક્રીમ
  8. 1/2 કપમિલ્ક
  9. 1/2 સ્પૂનબે કિંગ પાવડર
  10. 1/4 સ્પૂનસોડા
  11. 1/2 સ્પૂનએસઅન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે આપણે કોલીફ્લાવર અને કાજુને ચોપર માં ક્રશ કરો હવે તેની અંદર મેંદો અને ર વાનું મિશ્રણ નાખો. પછી તેમાં ક્રીમ નાખો

  2. 2

    તેની અંદર ડ્રિન્કીંગ કિંગ ચોકલેટ કોકો પાઉડર બેકિંગ પાઉડર બેકિંગ સોડા એ બધું રીતે મિક્સ કરો અને પછી પાવડર નાખો અને પછી તેને થી એકસરખું રેડી કરો. પછી તેને કપ કેક માં કાઢી લો

  3. 3

    અને લગભગ 3 મિનિટ માટે માઇક્રો વેર કરો. રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
પર
community manger of Cookpad IndiaCooking is a caring and nurturing act. it's kind of the ultimate gift for someone to cook them.Cooking is my stressbaster..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes