રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં 1 ચમચી ઘી માં ગુંદર ને સેકી લો ઠંડો કરીને મિક્સર માં પાવડર કરી લો ઠંડો કરીને મિક્સર માં પાવડર કરી લો
- 2
ઓટ્સને ધીમા તાપે 1 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લો ને મિક્સર માં લઈને પાવડર કરી લો
- 3
એક કડાઈ માં ઘી ને ગરમ કરો તેમાં ઘઉં નો લોટ નાખીને ધીમા તાપે સેકી લો સતત ચલાવતા જ્યાં સુધી લોટ સેકાવા ની સુગન્ધ આવે અને ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી શેકવો
- 4
ઘઉં નો લોટ સેકાય જાય તેમાં ગુંદર ને વળિયારી નાખો મિક્સ કરી લો ઓટ્સ નો પાવડર નાખીને મિક્સ કરી લો ગેસ ની ફ્લેમ બન્ધ કરી ગોળ ને એલચી પાવડર સુંઠ પાવડર મિક્સ કરી દો
- 5
ગ્રીસ કરેલી ટ્રે માં પાથરીને ઉપર થી કાજુ બદામ પિસ્તા ભભરાવી ને પ્રેસ કરીને થૉડી ઠંડી થાય પછી ચપ્પુ થી કટ કરીને રાખો 2 કલાક પછી ટુકડાને કટ કરીને એર ટાઈટ ડબ્બા માં ભરી દો મન થાય ત્ત્યારે ખાવ કેમક હેલ્ધી છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મલ્ટી ગ્રૈન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati)
સુખડી એટલે એક સરસ અને પૌષ્ટિક મીઠાઈ છે. આજે મેં સુખડી ને થોડી વધારે પૌષ્ટિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે એમાં જુદા જુદા લોટ ઉમેરી. ચાલો તો સહુ ની ગમતી સુખડી ની રેસીપી જોઈ લઈયે. #trend4 Jyoti Joshi -
ડ્રાયફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe In Gujarati)
#trend4Week4સુખડી બધા ને ઘરે બનતી જ હોય છે પણ રીત થોડી થોડી અલગ હોય છે.આજે મે ડ્રાય ફ્રૂટ સુખડી બનાવી છે Namrata sumit -
-
બેસન અને આટાના સ્વાદિષ્ટ લાડુ (Besan atta Laddu recipe in Gujarati)
#goldenapron3 Week 18 Ramaben Joshi -
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
-
વિન્ટર સ્પેશિયલ સુખડી(Winter special Sukhadi Recipe in Gujarati)
#VRશિયાળામાં શરીરને પોષણ અને તાકાત માટે ગંઠોડા, સુંઠ અને ગુંદર, કોપરું, ગોળ,ઘી નું સેવન અત્યંત જરૂરી છે.. બાળકો મેથી ખાતા નથી પણ આ સુખડી જરૂર ખાય છે.. Sunita Vaghela -
અળવી ના પાન સાથે ગરમાં ગરમા સુખડી
અમારાં ઘર માં ચોમાસાં માં અચૂક આ વાનગી બને સાથે ગરમ સુખડી, ચટણી Pina Mandaliya -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#મોમમારા મમ્મી અમને ગરમ ગરમ લચકા પડતી દર શિયાળા મા સવાર મા ખવડાવતા. અને હુ મારા બાળકો ને આ રીતે ગરમ અને નાશ્તા ના ડબ્બા મા આપતી મારા બાળકો ને હુ ચોકલૅટ કહી ખવડાવતી☺️હોંશે હોંશે ખાતા મન થાય ત્યારે બનાવી ને મુકેલા ડબ્બા માંથી 😍 Geeta Godhiwala -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગુજરાતીઓ ના દરેક ઘર માં બનતી હોય ચિ અને દરેક સેસન માં બનાવતા હોય છે. મેં સૂંઠ અને ગુંદર ને મિક્સ કરી ને સુખડી બનાવી છે જે ડીલેવરી પછી મહિલાઓ ખાઈ શકે. જે શરીર ને પુષ્ટ અને તાકાત આપે છે. Thaker Neeta -
-
-
સુખડી
#ઇબુક#day24આજે હું ઓવેન માં સુખડી કેમ બનાવી એની રેસિપી લાવી છુ જે ખુબ જ સરસ બને છે. Suhani Gatha -
-
ઓટ્સ અને નટ્સ લાડુ (Oats and nuts ladoo recipe in Gujarati)
#LB પૌષ્ટિક ઓટ્સ,ગોળ,બદામ અને અખરોટ નું સંયોજન છે.બાળકો માટે કંઈક મીઠી નાસ્તા ની વાનગી તૈયાર કરવી હોય ત્યારે આ લાડુ જરૂર થી બનાવો.જેને હેલ્ધી લાડુ પણ કહી શકાય. Bina Mithani -
-
કાટલું (બત્રીશુ)
વિન્ટર કિચેન ચેલેન્જ - 1#Week 1આ કાટલું એક જાત નું વસાણું છે અને તેને બત્રીશુ પણ કહેવાય છે. શિયાળા માં આ કાટલું ખાવુ જ જોઈએ અને આ કાટલુ ખાવા થી ખુબ જ ફાયદા થાય છે અને શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Arpita Shah -
-
-
-
-
-
સુખડી
#goldenapron3#week 8#ટ્રેડિશનલ સુખડી એ ગુજરાતીઓ નું પારંપરિક સ્વીટ છે....પહેલા ના સમય માં ભગવાન ને ભોગ ધરાવવા અથવા અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો તેમના માટે મીઠાઈ માં સુખડી બનાવા માં આવતી. Jyoti.K -
-
-
-
બદામ ટોપરા ની સુખડી (Almond Coconut Sukhdi Recipe In Gujarati)
#trend4#sukhadi#Cookpaguj#cookpadIndia સુખડી એ ઓછી સામગ્રી થી તૈયાર થતી એક એવી મીઠાઈ છે જે નાના મોટા દરેક ને પસંદ હોય છે. આ સુખડી માં મે બદામ ની કતરણ અને ટોપરા ની છીણ ઉમેરી ને તૈયાર કરી છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ