કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#સાઉથ

#સાઉથ

વધુ વાંચો

કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#સાઉથ

#સાઉથ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  • ૧ બાઉલ રાંધેલા ભાત
  • ૨૦૦ ગ્રામ તાજું દહીં
  • સ્વાદાનુસાર મીઠું
  • ૩ ચમચી તેલ
  • ૧/૨ ચમચી રાઈ
  • ૧/૨ ચમચી જીરું
  • ૧/૨ ચમચી ચણાની દાળ
  • ૧/૨ ચમચી અડદની દાળ
  • ૨ નંગ સમારેલા લીલા મરચાં
  • ૨ નંગ સૂકા લાલ મરચાં
  • ૧૦ નંગ મીઠા લીમડાનાં પાન
  • ૨ ચમચી કાજુનાં ટુકડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૩૦ મિનિટ ચોખાને પાણીમાં પલાળી રાખો, બાસમતી ચોખા ન લેવા. ખીચડી માટેના જાડા ચોખા હોય તે લેવા. એક કપ ચોખા હોય તો અઢી કપ પાણી ઉમેરી ભાત બનાવો.

    કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ભાત ઠંડા થાય પછી તેમાં તાજું દહીં ઉમેરી બરાબર મિક્સ કરો.

    કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વઘાર કરવા માટે એક તડકા પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ, જીરું, ચણાની દાળ, અડદની દાળ, સમારેલા લીલા મરચા, મીઠા લીમડાનાં પાન, સૂકા લાલ મરચાં, કાજુનાં ટુકડા નાખી વઘાર તૈયાર થાય એટલે તેને દહીંવાળા ભાતમાં ઉમેરી મિક્સ કરો. તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ કર્ડ રાઈસ.

    કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર October 21, 2019 16:11
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jyoti Adwani
Jyoti Adwani @cook_11968800
October 21, 2019 16:25
Wah khub saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

થાયિર સાદમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શીંગદાણા-તલ ના સુગર_ફ્રી લાડુ (Shingdana Til Sugar Free Ladoo Recipe In Gujarati)
  2. દેવાંગીરી બેને(બટર) ઢોસા
  3. મેવા પાગ
  4. નાચોઝ ચીપ્સ
  5. ઈન્સ્ટન્ટ મેદુવડા
  1. ઈન્સટંટ બ્રેડ ઈડલી
  2. રાબ
  3. ટોમેટો ગાર્લિક
  4. બિજોરા (નોથૅ ઈન્ડિયન રેસીપી)
https://cookpad.wasmer.app/in-gu/recipes/10882394
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close