દેવાંગીરી બેને(બટર) ઢોસા

#સાઉથ
દેવાંગીરી બેને (બટર) ઢોસા .. પરંપરાગત કણૉટક (સાઉથ ઇન્ડિયા) ની વાનગી છે જે ઢોસા પર ભવ્ય રીતે બટર છાંટવામાં આવે છે.
દેવાંગીરી બેને(બટર) ઢોસા
#સાઉથ
દેવાંગીરી બેને (બટર) ઢોસા .. પરંપરાગત કણૉટક (સાઉથ ઇન્ડિયા) ની વાનગી છે જે ઢોસા પર ભવ્ય રીતે બટર છાંટવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
આખા સફેદ અડદ અને મેથી ના દાણા ને સાથે ઘોઈ ને ૪ કલાક પલાળી રાખો.ઉકળા ચોખા ને ધોઈ ને ૪ કલાક પલાળી રાખો.પોહા ધોઈ લો. વેટ ગ્રાઈન્ડર (પથ્થર વાળી ચકકી માં) માં પહેલા અડદ+ મેથી ને પીસો, એમાં ચોખા અને પોહા નાખી ને બારીક પીસી લો.
- 2
આ ખીરું માં ચોખા નું લોટ, મીઠું ઉમેરી ને બરોબર મિક્સ કરી દો.૬-૮ કલાક ઢાંકીને આથો આવવા માટે રાખી મૂકવું.
- 3
બટાકા ની ભાજી બનાવવા માટે રીત.. બાફેલા બટાકા ને છોલી અને મેશ કરી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નું વઘાર કરી તેમાં હળદર, આદુ મરચાં ની પેસ્ટ, ડુંગળી સમારેલી ઉમેરવી સાંતળીને એમાં બટાકા નું પુરણ, મીઠું નાખી ને મિક્સ કરી, ગેસ બંધ કરવો. બટાકા ની ભાજી તૈયાર રાખો.
- 4
નારિયેળ ની ચટણી માટેની બધી સામગ્રી મિક્સર માં વાટી તેમાં દૂધ નાખીને નારીયેળ ની ચટણી બનાવી લો.
- 5
નોન સ્ટિક ઢોસા તવા ને તેલ થી ગ્રીસ કરી,૧ નાની વાટકી માં તૈયાર કરેલું ખીરું લઇ ને તવા પર નાખી ને પાથરવું અને ઉપર ૨-૩ ટેબલ સ્પૂન બટર નાંખીને કડક ગુલાબી રંગ ના ઢોસા બનાવવા.
- 6
ગરમાગરમ સ્વાદિષ્ટ દેવાંગીરી બેને (બટર)ઢોસા, બટાકા ની ભાજી, નારીયેળ ની ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
કોથમીર ચેવડો
#ઇબુક#Day29પરંપરાગત સૂકો નાસ્તો.. પૌઆ ચેવડો ( તળેલો)એક નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.. કોથમીર ફેલવર નું પૌઆ ચેવડો. Jasmin Motta _ #BeingMotta -
મિલ્ક ઉપમા
#રેસ્ટોરન્ટઉપમા...સાઉથ ઇન્ડિયન નાસ્તા ની વાનગી છે! જે શેકેલા રવા માં ગરમ પાણી નાખી ને બનાવે છે.હમણાં અમે એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મિલ્ક ઉપમા નો સ્વાદ માણો હતો.. જે પાણી નેં બદલે ઉપમા દૂઘ નાખી ને બનાવ્યો હતો.આજે આ પ્રેરણા દ્વારા મેં આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
મિક્સ વેજ અડાઇ ઢોસા
#સાઉથઅડાઇ ઢોસા એ સાઉથ ઇન્ડિયા ખાસ કરી ને તામિલનાડુ ની ફેમસ વાનગી છે. ત્યાં બ્રેકફાસ્ટ આ વાનગી લેવા માં આવે છે. Asmita Desai -
લાલ કોબી નાં મુઠીયા
#કાંદાલસણ ગુજરાતી વ્યંજન ની લોકપ્રિય વાનગી- મુઠીયા (ગરમ નાસ્તો).લાલ કોબી નાખી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
સ્ટફ્ડ થેપલા
#કાંદાલસણલોકપ્રિય પરંપરાગત ગુજરાતી વાનગી થેપલા , પનીર નું સ્ટફિંગ ભરી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
ફરાળી ઢોસા
#ફરાળીશ્રાવણ મહિના માં બનાવો ચટાકેદાર ફરાળી ઢોસા, એકવાર ખાશો તો દર વખતે બનાવશો.. Kalpana Parmar -
આલુ કોફતા બિરયાની
#ખીચડીબિરયાની..વન પોટ મીલ ની સુગંધિત ચોખા ની વાનગી છે.મોટા ટોપમા સુગંધિત બાસમતી ભાત ના બે થર વચ્ચ એકઝોટીક ગ્રેવી વાળી શાકભાજી નું થર કરી ને .. ઢાંકી ને ( ઢાંકણ ઘઉં નો લોટ થી સીલ કરી).. જાડી તાવડી પર મૂકી ને ગરમ કરવા આવે છે.આલૂ કોફતા બિરયાની..દમ બિરયાની નું નવું સંસ્કરણ છે. એમાંતળેલા નાના બટાકા ની બદલે આલુ ( બટાકા ના) કોફતા બનાવી ને ગ્રેવી માં મિક્સ કરી અને બાસમતી ભાત સાથે ઓવન માં બેક કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
-
ભાત-દૂઘી નાં મૂઠિયાં
#ચોખામૂઠિયાં એક ગુજરાતી રસોઈની સદાબહાર પ્રખ્યાત વાનગી છે. એમાં ગણી વિવિધ પ્રકારના મૂઠિયાં બનાવવામાં આવે છે.. મેથીનાં મૂઠિયાં,દૂધીનાં મુઠીયા, પાલખનાં મૂઠિયાં,રસાવાળા મૂઠિયાં... જે શાક માં નાખી ને, ખીચડી સાથે, અથવા ગરમ નાસ્તો માં ખાવાં માટે ઉપયોગમાં લેવામાં આવે છે.એક નવીનતમ સ્વાદિષ્ટ રેસીપી... ભાત-દૂઘીનાં મૂઠિયાં. Jasmin Motta _ #BeingMotta -
ગ્રીન આલૂ
#એનિવર્સરી#મૈન કોર્સૈમૈન કોર્સૈ માં વિવિધ શાક પિરસવામાં આવે છે.એના માટે એક નવી શાક ની સ્વાદિષ્ટ વાનગી... Jasmin Motta _ #BeingMotta -
મૂઠિયાં-કઢી ચાટ
#ડીનરપરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો.. મૂઠિયાં માં ગરમ ગુજરાતી કઢી નાખી ને , ટમેટા કાંદા નાં ટુકડા ભભરાવી ને ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે.અહીં મેં ભાત ના મૂઠિયાં બનાવવા છે પણ તમે મેથી, દૂધી ના મૂઠિયાં માં થી આ સ્વાદિષ્ટ ચાટ બનાવી શકો છો. Jasmin Motta _ #BeingMotta -
ફરસી પૂરી કોર્નનેટો
#ઈબુક#Day23કોર્નનેટો એટલે ઇટાલિયન માં નાનું હોર્ન ( પિપડી).બે દેશી (ગૂજરાતી ) વ્યંજન નું ફુયુઝન કરી ને બનાવી છે.. આ હલકો ટિ્વસ્ટ કરો છો.. યંગ જનરેશન માટે...દિવાળીની ટ્રેડિશનલ વાનગી.. ફરસી પૂરી અને લોકપ્રિય પંરપરાગત દાબેલી નું ડિસન્ડટ્રકશન.. એટલે..ફરસી પૂરી કોર્નનેટો.. ફરસી પૂરી નો બેક કોન માં દાબેલી નું સ્ટફિંગ ભરી ને બનાવી છે આ સ્વાદિષ્ટ વાનગી. Jasmin Motta _ #BeingMotta -
અડદ દાળ બોન્ડા
#સાઉથબોન્ડા એ સાઉથ ઇન્ડિયન, તળેલા વડા ની વાનગી છે.ટેસ્ટ માં મેંદુવડા જેવા પણ શેપ અલગ અલગ હોય છે.મૈસુર બોન્ડા,આલુ બોન્ડા... વગેરે જેવા અનેક સાઉથ ઇન્ડિયન વાનગી છે. Jasmin Motta _ #BeingMotta -
-
મમરાની ખીચડી
#ઝટપટછોટી સી ભૂખ માટે બનાવો ઝટપટ ચટપટી વાનગી.હું હંમેશા રોજ ૧-૨ બટેટા બાફી ને રાખું છું... ક્યારેક પણ કોઈ વાનગી માં નાખી ને ઝટપટ તૈયાર કરી શકાય. Jasmin Motta _ #BeingMotta -
ડિસન્સ્ટ્રકશન વડાં પાવ
#ઇબુક#Day18પરંપરાગત વડાં પાવ ની પાર્ટી સ્ટાર્ટર માટે નવી નવીનતમ સ્વાદિષ્ટ વાનગી છે.ડિસન્સ્ટ્રકશન ફૂડ.. છેલ્લા કેટલાક વર્ષોથી આ અસ્પષ્ટ ખોરાક નું વલણ નું ઓફશૂટ છે. આમાં ખાસ કરીને મુખ્ય ઘટકો ને અલગ કરી, તેમને એકસાથે પ્રસ્તુત કરવાનો સમાવેશ થાય છે.આ સામાન્ય રીતે મૂળભૂત આહાર તરફ બઘી રીતે જતા નથી.કિસન્સ્ટ્રકશન વડાં પાવ માં... રેગ્યુલર પાવ વડાં ને બદલે,હોટ ડોગ રોલ બ્રેડ ની સ્લાઈસ પર બટાટા વડાં નું પુરણ પાથરી ને એના ઉપર ચીઝ અને વડાં પાવ ની સુકી લસણ ની ચટણી ભભરાવી ને એરફ્રાયર માં બેક્ડ કર્યું છે. Jasmin Motta _ #BeingMotta -
એરફ્રાઇડ ડ્રાયફ્રુટ ઘુઘરા
#ઇબુક#Day25ટ્રેડિશનલ દિવાળી ની મિઠાઈ.. ઘુઘરાવગર રવો, વગર માવો.. ફક્ત મિક્સ ડ્રાયફ્રુટ સાથે એરફ્રાયર માં બેક્ડ કરેલા પંરપરાગત દિવાળીની મિઠાઈ.. ની હેલ્ધી વાનગી... એરફ્રાઇડ ડ્રાયફ્રુટ ઘુઘરા.(બેક્ડ). Jasmin Motta _ #BeingMotta -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB રવા ના ઢોસા એક ઇનસ્ટન્ટ બનતી ટેસ્ટી સાઉથ ઇન્ડીયન વાનગી છે. Rinku Patel -
મલાઈ ઢોકળા
#ટ્રેડિશનલપરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો...ખાટા ઢોકળા ના ખીરા માં મલાઈ નું મોણ નાખી ને બનાવેલ છે.. સ્વાદિષ્ટ... મલાઈ ઢોકળા. Jasmin Motta _ #BeingMotta -
વેજીટેબલ હાંડવો
#ઇબુક#Day12હાંડવો એ પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તાની લહેજતદાર વાનગી છે.ચણા+અડદ ની દાળ અને ચોખાનું ખીરું માં દૂઘી અને મસાલા નાખીને બનાવેલી બેક્ડ ડીશ છે.વેજીટેબલ હાંડવો .. ખાટા/ સફેદ ઢોકળા નું ખીરું એમાં મિક્સ વેજીટેબલ સાથે બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
-
વડાં-સંભાર(vada sambhar in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસીપરંપરાગત સાઉથ ઇન્ડિયન વાનગી. મેંદુવડા અને સંભાર. Jasmin Motta _ #BeingMotta -
જાફરાની પનીર
#ઇબુક#Day 8જાફરાની પનીર.... સરળ, પણ સુગંધિત અને સ્વાદિષ્ટ વ્હાઇટ ગ્રેવી -પનીર ની સબ્જી છે...જે કેસર ( જાફરન)થી સજાવી સર્વ કરવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
બીટરૂટ સાબુદાણા ખીચડી
#ઇબુક#Day13સાબુદાણા ખીચડી.. ની નવીનતમ સ્વાદિષ્ટ હેલ્થી રેસિપી..લોકપ્રિય પંરપરાગત ફરાળી સાબુદાણા ખીચડી, દૂધી સાબુદાણા ખીચડી, ફુદીના સાબુદાણા ખીચડી નો સ્વાદ માણો હશે.. હવે બનાવો અને માણો..બીટરૂટ ફેલ્વર ની સાબુદાણા ખીચડી. Jasmin Motta _ #BeingMotta -
કઢી
#દાળકઢી#onerecipeonetree#TeamTreesઆ સ્વાદિષ્ટ કઢી.. મારી શૈલીમાં.. થેપલા, ખીચડી, પુલાવ, સાડા ભાત... સાથે માણી શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
રાજકોટી ખાંડવી
#goldenapronગુજરાત મા આવેલ લોકપ્રિય વાનગી છે જેને પાટુડી અને દહીંવડી પણ કહેવામાં આવે છે આમાં મેં રાજકોટ ની ચટણી અને કરકરી બુંદી નો ઉપયોગ કર્યો છે જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે Minaxi Solanki -
-
રવા ઢોસા
#EB#Week13#cookpadindia#cookpadgujaratiઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે. જે નોર્મલી ચોખા અને અડદની દાળ માથી બને છે પરંતુ આજે મે રવા નો use કરી ને instant રવા ઢોસા બનાવાયા. રવા ઢોસા અને બટાકા ના કોમ્બિનેશન થી બનેલ આ perfect combo dish ખુબ જ ટેસ્ટી બની. Ranjan Kacha -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5#cookpadindia#CookpadgujaratiWeek 5ચીઝ બટર મસાલા Ketki Dave -
ઉલ્ટા પાવ વડાં
#બટેટાપાવ વડાં..ની સામગ્રી થી... બનાવો.. નવી ડીશ.. બેટેટા વડાં માં બ્રેડ સ્ટફિંગ કરી ,આ ડિશ બનાવી છે. સ્વાદિષ્ટ ઉલ્ટા પાવ વડાં નું સ્વાદ માણો ્ Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ (2)