કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ના ઢેબરા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ના ઢેબરા રેસીપી મુખ્ય ફોટો

મેથી ના ઢેબરા

Hiral Panchal
Hiral Panchal @cook_17466369

#masterclass post 5

#masterclass post 5

વધુ વાંચો

મેથી ના ઢેબરા

Hiral Panchal
Hiral Panchal @cook_17466369

#masterclass post 5

#masterclass post 5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • સામગ્રી ---- ૫૦૦ ગા્મ મેથી ની ભાજી
  • ૧૦૦ ગા્મ લીલું લસણ
  • ૧૦૦ ગા્મ લીલા ધાણા
  • ૫૦ ગા્મ લીલા મરચા
  • ૫૦૦ ગા્મ બાજરી નો લોટ
  • ૧ વાટકી ઘવ નો લોટ
  • ૧ વાટકી છાશ
  • ૫૦ ગા્મ ગોળ
  • ૭ થી ૮ કળી લસણ
  • ૧ મોટો ટુકડો આદું
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧ ચમચી હળદર
  • ૨ ચમચી તલ
  • ૧/૨ ચમચી જીરૂ
  • ૧ ચમચી અજમો
  • ૨ મોટી ચમચી તેલ, જરૂર મુજબ પાણી
  • ઢેબરા શેકવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં તો મેથી ની ભાજી, લીલાં ધાણા, લીલું લસણ ભેગા કરી ધોઈ લો હવે એક બાઉલમાં માં ઘવ નો લોટ અને બાજરી નો લોટ લઈ ભેગા કરો છાશ માં ગોળ નાખી હલાવી લો

    મેથી ના ઢેબરા રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી ના ઢેબરા રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી ના ઢેબરા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ભેગા કરેલા લોટ માં મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું, હળદર, જીરું, અજમો,તલ, આદું મરચાં અને લસણ ની પેસ્ટ નાખી હલાવી લો પછી તેમાં જરૂર પ્રમાણે તેલ નાખી હલાવી લો પછી તેમાં ધોઈને સાફ કરેલી ભાજી નાખો હવે તેમાં ગોળ વારી છાશ નાખી હલાવી લોટ બાંધી દો

    મેથી ના ઢેબરા રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ના ઢેબરા રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ના ઢેબરા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને ૧/૨ કલાક સુધી રહેવા દો હવે તેમાં થી લોટ લઈ નાનો લૂવો લઇ તેને ઘવ ના લોટ માં રગદોળી વણી લો

    મેથી ના ઢેબરા રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી ના ઢેબરા રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી ના ઢેબરા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને થવા પર મૂકી શેકી લો બંને બાજુ તેલ લગાવી ગુલાબી રંગના શેકી લો

    મેથી ના ઢેબરા રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી ના ઢેબરા રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી ના ઢેબરા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેને ટામેટા સોસ સાથે સર્વ કરો

    મેથી ના ઢેબરા રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral Panchal
Hiral Panchal @cook_17466369
પર December 13, 2019 17:53

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી ઢેબરા

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. બુંદી
  2. લચકો દાળ અને ગુજરાતી કઢી
  3. ઓર્ગેનિક વાલની દાળ
  4. બેક્ડ પાઈનેપલ
  5. કઢી
  1. લીલી ડુંગળી ની કઢી
  2. ચીઝ ટોમેટો કોર્ન સુપ
  3. છોલે પાસ્તા સલાડ
  4. ટામેટા,વટાણા અને લીલી ડુંગળી ની ખાટી મીઠી કઢી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11198973
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close