કઢી

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#દાળકઢી
#onerecipeonetree
#TeamTrees
આ સ્વાદિષ્ટ કઢી.. મારી શૈલીમાં.. થેપલા, ખીચડી, પુલાવ, સાડા ભાત... સાથે માણી શકાય છે.

કઢી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#દાળકઢી
#onerecipeonetree
#TeamTrees
આ સ્વાદિષ્ટ કઢી.. મારી શૈલીમાં.. થેપલા, ખીચડી, પુલાવ, સાડા ભાત... સાથે માણી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ કપ તાજી છાશ
  2. 4 ટેબલ સ્પૂનચણાનો લોટ
  3. ૧૧/૨-૨ ટેબલ સ્પૂન ગોળ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. વઘાર માટે
  6. ૨ ટેબલ સ્પૂન ઘી
  7. ૧/૨ ટી સ્પૂન રાઈ
  8. ૧/૨ ટી સ્પૂન જીરું
  9. ટુકડા૨ નાના તજ ના
  10. ૩-૪ લવિંગ
  11. ટુકડા૨-૩ લીલા મરચા ના
  12. થોડા મીઠા લીમડાના પાન
  13. ચપટીહિંગ
  14. ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    છાશમાં ચણા નું લોટ નાખી ને વલોવી ને મીઠું, ગોળ નાખી ને ગરમ કરવા મૂકવું.ઘીમા તાપમાન પર.. સખ્ત હલાવતા ૫ મિનિટ રહેવું જેથી ફાટી ન જાય.

  2. 2

    એક તડકા પાન માં ઘી ગરમ કરી તેમાં રાઈ જીરું,તજ લવિંગ નો વઘાર કરી તેમાં હીંગ, લીલાં મરચાં ના ટુકડા, મીઠાં લીમડાના પાન નાખી, ને કઢી માં નાખી ને ઉકાળો.

  3. 3

    ઝીણી સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes