ચીઝ ટોમેટો કોર્ન સુપ

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#માસ્ટરક્લાસ

ચીઝ ટોમેટો કોર્ન સુપ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માસ્ટરક્લાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૫ થી ૬ ટામેટા
  2. 1ગાજર
  3. ૧ ચમચી ઘી
  4. ૨ ચમચી ગોળ
  5. અડધી ચમચી જીરૂ
  6. 2-3લવિંગ
  7. 1બધા તજ
  8. 1ચીઝ
  9. ૨ ચમચી બાફેલી મકાઈ
  10. 1તમાલપત્ર
  11. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ટમેટા અને ગાજરને સુધારીને બાફી લો બાદ તેને ગાળી લો.

  2. 2

    થોડું પડે એટલે તેમાં ગોળ અને મીઠું નાખો વઘાર કરી લો.

  3. 3

    ઉકડી જાય પછી ગેસ બંધ કરી પીરસવા સમયે અંદર અને ચીઝ અને મકાઈ નાખીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ

Similar Recipes