પાલક પનીર
#માસ્ટરક્લાસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તપેલીમાં પાણી લઈ તેમાં મીઠું અને ચપટી સોડા નાખી હલાવી લો પછી તેમાં ધોએલી પાલક ની ભાજી નાખો અને હલાવી લો બફાઈ જાય એટલે તેને ચારણી માં કાઢી ઉપર થી ઠંડુ પાણી નાખી રહેવા દો
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું નાખી દો પછી તેમાં તમાલપત્ર નાખો હવે તેમાં ડુંગળી અને ટામેટા ની ગ્રેવી નાખી હલાવી લો તેને મિક્સરમાં ક્રશ કરી લો
- 3
થોડી વાર થવા દો પછી તેમાં ટામેટા ની પ્યુરી નાખો થોડી વાર થવા દો પછી તેમાં બધા મસાલા કરો
- 4
હવે બાફેલી પાલક ને ક્રશ કરી લો તેમાં ધાણા પણ નાખી લો હવે તેમાં પનીર ના પીસ પણ નાખી હલાવી લો પછી થોડીવાર થવા દો તેલ છૂટું પડે ત્યાં સુધી
- 5
હવે સ્વિંગ બાઉલમાં કાઢી રોટલી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11199158

















ટિપ્પણીઓ