રાંધવાની સૂચનાઓ
- 1
છાશ મા બે કપ પાણી લો.પછી તેમા ચણાનો લોટ નાખી વલાવો. વ્યારબાદ તેમા મીઠુ,કઠી પાવડર તથા બાકી નો બધો મસાલો ઉમેરી હલાવો.
- 2
તુવેર ના દાણા ને થોડા આખા તથા થોડા અધકચરા રાખો. એક વાસણ મા ધી ગરમ થાય એટલે તેમા જીરુ,લંવિગ,તજ,લીમડો ઉમેરી સાતળો. વ્યારબાદ તેમા આદુ મરચા ની પેસ્ટ, લીલુ લસણ તથા લીલવાના દાણા ઉમેરી પાચ મિનીટ થવા દો.
- 3
લીલવાના દાણા વાળા ને તૈયાર કરેલ કઢી મા મિસ્ર કરો. પછી ગૅસ પર દસ મિનીટ ઉકળવા દો. રેડી છે લીલવાની ખટ્ટી કઢી. કઢી ઠંડી પડતા વધારે ધટ્ટ થશે. તેની પર લીલા ધાણા નાખી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બેસન વ્હાઈટ કઢી(besan kadhi recipe in Gujarati)
#સુપરશેફ2 આ કઢી જીરા રાઈસ,પૂલાવ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11199022
ટિપ્પણીઓ