કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર લિફાફા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર લિફાફા રેસીપી મુખ્ય ફોટો

પનીર લિફાફા

Tanvi Desai
Tanvi Desai @cook_19312638

#નાસ્તો

#નાસ્તો

વધુ વાંચો

પનીર લિફાફા

Tanvi Desai
Tanvi Desai @cook_19312638

#નાસ્તો

#નાસ્તો

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪ લિફાફા
  • 2કપઘઉંનો લોટ
  • 1 ચમચીઘી
  • 1 ચમચીઘઉંનાલોટ ની સલરી
  • બટર, પરાઠા રાંધવા માટે
  • મીઠું
  • ભરણ માટે (for stuffing)
  • 250 ગ્રામપનીર (હોમમેઇડ કોટેજ ચીઝ)
  • 1 કપપાલક (બારીક સમારેલી)
  • 1 ચમચીજીરું
  • 1 ચમચીચાટ મસાલો
  • 1ડુંગળી, બારીક સમારેલી
  • 3લીલા મરચા, બારીક સમારેલા
  • મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સિંગ બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું, 1 ચમચી ઓગાળેલું ઘી નાંખો. આગળ થોડું થોડું પાણી ઉમેરો અને કણક ભેળવવાનું શરૂ કરો. તમને નરમ, સુંવાળું કણક મળે ત્યાં સુધી ઘૂંટવું. ઠાકીને પરાઠાની કણકને 30 મિનિટ સુધી થવા દો

    પનીર લિફાફા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં જીરું નાખો અને તે થોડો બ્રાઉન થાય ત્યાં સુધી રાહ જુઓ. ડુંગળી અને લીલા મરચા નાખો અને ડુંગળી નરમ થાય ત્યાં સુધી સાંતળો.

    પનીર લિફાફા રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર લિફાફા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાલક ઉમેરો અને પાલક બધી ભેજ ગુમાવી ન લે તયાં સુઘી રાઘોં. સ્વાદ પ્રમાણે મીઠું નાખો. એકવાર પાલક સંપૂર્ણ સુકાઈ જાય એટલે તાપ બંધ કરો અને ઠંડુ થવા માટે એક બાજુ રાખો.

    પનીર લિફાફા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમા છીણેલુ પનીર, ચાટ મસાલા ઉમેરો. અને બધુ ભેગુ કરો. આ પરાઠા ભરણનું મિશ્રણ સુકા હોવું જોઈએ. તેમને સમાન કદના બોલમાં વહેંચો.

    પનીર લિફાફા રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર લિફાફા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    નાના બાઉલમાં, ધઉં ના લોટને પાણી નાખી જાડી પેસ્ટ બનાવો.

    પનીર લિફાફા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ફરી એક વાર પરાઠાની કણક ભેળવી અને તેને સમાન કદના દડા માં વહેંચો. તેને લગભગ 10 ઇંચ પાતળા રોલ કરો. અને તેના પર પનીર નુ તૈયાર કરેલુ મિશ્રણ પાથરો.

    પનીર લિફાફા રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર લિફાફા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી તેની કિનાર વાળી ઘઉંનાલોટ ની સલરી થી લિફાફા બનાવો.

    પનીર લિફાફા રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર લિફાફા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    લિફાફા પનીર પરાઠાને ગરમ તાવા પર બટર, તેલ અથવા ઘી ઉપર મૂકો અને બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી બંને બાજુ પકાવો.

    પનીર લિફાફા રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આ પનીર લિફાફા પરાઠાને તરત જ નાસ્તામાં કેચપ અથવા અથાણાં સાથે પીરસો.

    પનીર લિફાફા રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tanvi Desai
Tanvi Desai @cook_19312638
પર January 03, 2020 03:29

ટિપ્પણીઓ

Tanvi Desai
Tanvi Desai @cook_19312638
January 03, 2020 03:46
નાના મોટા બધા ને પનીર ભાવે છે તેથી પાલક ઉમેરી મેં બાળકો ને ભાવે અેવુ ઘઉં ના લોટ ના પનીર લિફાફા બનાવ્યા છે.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer Lifafa

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચટપટા હરા ભરા કબાબ ( Chatpata Harabhara Kabab recipe in gujarati
  2. મેથી આલુ મકાઈ ઢેબરાં
  3. ગ્રીન વેજીટેબલ કેક
  4. બાજરી ના રોટલા નું તીખું ચુરમુ
  5. પાલક ની સેવ
  1. વર્મીસેલી ઉપમા
  2. બૅકફાસટ રેસીપી
  3. મિક્સ વેજ સૂપ
  4. પાલક  થાલીપીઠ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11318465
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close