રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને બે મિનિટ માટે બાફી લો. પાન માં ઘી લઈ એમાં જીરૂ અને હિંગ નાખો. પછી તેમાં ડુંગળી અને આદુ-લસણ-મરચાં ની પેસ્ટ ને એડ કરીને સાંતળી લો. પછી શિમલા મરચું અને વટાણા એડ કરો. હવે પાલક ને પણ એડ કરો. 10મિનિટ માટે આ બધા શાક ને કૂક કરી લો.
- 2
પછી તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરૂ, મીઠું, મરી પાવડર, અને ચાટ મસાલૉ એડ કરી બધું મિક્સ કરવું. હવે તેમાં કૉથમીર અને ફુદીનૉ એડ કરો.
- 3
બેસન ને સેકી લો. સાંતળૅલા શાક ને મિક્સર માં ક્રશ કરી લો. પછી તેને એક બોલ માં કાઢી લો. પછી તેમાં બાફેલા બટાકા નો માવો, સેકેલું બેસન, મીઠું અને કોર્નફલૉર એડ કરીને મિક્સ કરી લો.
- 4
હાથ માં ઘી લગાવીનૅ મિક્સર ને ટીક્કી જેવો શૅપ આપી ઉપર કાજુ લગાવો. કોર્નફલૉર માં રગદૉળી ને પાન માં ઘી મૂકીને શૅલૉ ફ્રાય કરી લો. રેડી છે ચટપટા હરા ભરા કબાબ.
- 5
તેને દહીં અને લીલી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
હરાભરા કબાબ (Harabhara Kabab recipe in Gujarati)
વરસાદની સીઝન ચાલે છે અને આપણને રેસ્ટોરન્ટનું ખાવાનું મન થઈ જાય છે તો ચાલો આજે આપણે ઘરે જ બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરા ભરા કબાબ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એક સ્ટાટર રેસીપી છે.#હરભરા કબાબ#માઇઇબુક#સૂપરસેફ3 Nayana Pandya -
-
-
-
હરા ભરા કબાબ
#લીલી#ઇબુક૧#પોસ્ટ3શિયાળા ની ઠંડી માં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. આ કબાબ માં ઘણા શાકભાજી આવે છે આ કબાબ ને ડીપ ફ્રાય પણ કરી શકો. મે શેલો ફ્રાય કરયા છે. આ કબાબ ને નાસ્તા કે સ્ટાર્ટર માં બનાવી શકો છો. આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Charmi Shah -
હરા ભરા કબાબ(Hara Bhara kebab Recipe in Gujarati)
આ એક શિયાળાની વાનાગી છે. જે ખુબ જે સ્વધિષ્ટ છે illaben makwana -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#GA4 #Week18French beansફણસીહરા ભરા કબાબ એ રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે એમાં બધા ગ્રીન વેજીસ એડ કરીને કટલેસ જેવું બનાવવામાં આવે છે અને તેને એક યુનિક ચટણી સાથે ખાવામાં આવે છે એમાં તેની ગ્રીન બનાવવા માટે પાલક નો ઉપયોગ થાય છે મેં પાલખની સાથે ફણસી અને ગ્રીન વટાણાનો પણ ઉપયોગ કરેલો છે થોડી તૈયારી કરી લઈ એ તો આ ખૂબ જ ઝડપથી રેડી થઈ જાય છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ ટેસ્ટી બને છે Rachana Shah -
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#RC4#GREENહરાભરા કબાબ માં બધાં લીલા શાકભાજી નો ઉપયોગ કરી શકાય છે તેથી એક પૌષ્ટિક અને વિટામિન યુક્ત આહાર છે.બાળકોને પણ પસંદ આવે છે તેથી સરળતાથી ખાઈ લે છે. Ankita Tank Parmar -
-
હરા ભરા કબાબ
#goldenaoron3#week૨#એનિવર્સરી#વીક૨#પોસ્ટ2#સ્ટાર્ટર્સ#paneerઆ એક હેલ્થી રેસિપી છે, બાળકો શાકભાજી ના ખાય વેજીટેબલ નો ઉપયોગ કરી ને કબાબ બનાવી શકીએ છીએ. પનીર પણ આપણા મા ટે ફાયદાકારક છે. Foram Bhojak -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#WDCહરા ભરા કબાબ એ સ્ટાર્ટર તરીકે પીરસાતી રેસિપી છે. એક સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
-
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
ખાવા માં એકદમ ક્રિસ્પી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ અને દેખાવ છે. આ કબાબ બધા ના પ્રિય છે. રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર માં જ આપવા માં અવે છે. Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ