રાંધવાની સૂચનાઓ
- 1
એક વઘારીયા માં 1ચમચી ઘી ને દૂધ નાખી ને ગરમ કરો
- 2
તેમાં સેજ ઉભરો આવે તેવું ગરમ કરો
- 3
હવે ચણા ના લોટ માં તે નાખી ને ધાબો આપી દો
- 4
તેને 1 કલાક રેસ્ટ આપી દો
- 5
હવે તેને એક ચારણી થીતેને ચાળી લો
- 6
હવે એક કડાઈ માં ઘી મૂકી લોટ ને ગુલાબી થાય તયાં સુધી સેકી લો
- 7
તે શેકાય તયાં સુધી માં ચાસણી ની તૈયારી કરી લો.
- 8
એક તપેલી માં ખાંડ લઈ તેમાં તે ડૂબે એટલે પાણી નાખી ને દોઢ તાર ની ચાસણી બનાવો
- 9
હવે ચાસણી ને લોટ માં નાંખી ને ઘી લગાવેલી થાળી પાથરી દો
- 10
ઉપર થી ચારોળી ને એલચી પાવડર નાખી ને સેટ થાય પછી કટકા કરી ને પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11468515




ટિપ્પણીઓ