સ્ટ્રોબેરી મિલ્કશેક

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#ફ્રુટ્સ
સ્ટ્રોબેરી સ્વાદમાં ખાટી મીઠી હોય છે, સ્ટ્રોબેરીમાં દૂધ અને આઈસ્ક્રીમ ઉમેરી મિલ્કશેક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોને આ મિલ્કશેક બહું જ ગમશે.

સ્ટ્રોબેરી મિલ્કશેક

5 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ફ્રુટ્સ
સ્ટ્રોબેરી સ્વાદમાં ખાટી મીઠી હોય છે, સ્ટ્રોબેરીમાં દૂધ અને આઈસ્ક્રીમ ઉમેરી મિલ્કશેક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોને આ મિલ્કશેક બહું જ ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2વ્યકિત
  1. 15નંગ સ્ટ્રોબેરી
  2. 2 કપઠંડુ દૂધ
  3. 2-3 ટેબલસ્પૂનખાંડ
  4. 1/2 કપ વેનિલા આઈસ્ક્રીમ
  5. સજાવવા માટે-
  6. સ્ટ્રોબેરી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સ્ટ્રોબેરીને પાણીથી ધોઈ સમારી લો.

  2. 2

    એક મિકસરના જારમાં થોડું દૂધ અને ખાંડ, સમારેલી સ્ટ્રોબેરી ઉમેરી બારીક વાટી લો, ત્યારબાદ વધેલું દૂધ અને આઈસ્ક્રીમ ઉમેરી ફરીથી વાટી લો.

  3. 3

    તૈયાર છે સ્ટ્રોબેરી મિલ્કશેક સ્ટ્રોબેરીથી સજાવીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes