રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બંને દાળ ને ધોય ને 5 થી 6 કલાક પલાળી દો
- 2
હવે તેને નિતારી લો
- 3
હવે તેને મિક્સચર માં પાણી નાંખીયા વગર પીસી લો
- 4
હવે તેને તપેલી માં લઇ મીઠું નાખી ને એકજ દિશા માં 5થી10 મિનિટ ફીણી લો
- 5
તેને ફલ્ફી થવાં દો
- 6
હવે તેલ ગરમ કરવા માટે મુકો ને તેમાં મેન્દુવડા પાડો
- 7
મેન્દુવડા પાડવા માટે મશીન નો પણ ઉપયોગ કરી શકાય 6 નહીંતર પાણી વાળો હાથ કરી તેમાં ખીરું લઈ ને આંગળી ની મદદ થી ગોળ કરી તેલ માં ગુલાબી કલર ના તળી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11491825




ટિપ્પણીઓ