ગાંઠીયા ની ચટણી

Maya Raja
Maya Raja @Maya_1997

ગાંઠીયા ની ચટણી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ તીખા મરચા
  2. થોડાક પાપડી ગાંઠિયા
  3. ૧ ચમચી ખાંડ
  4. અડધો લીંબુનો રસ
  5. સ્વાદ અનુસાર નમક
  6. થોડી કોથમરી
  7. ૬ ટુ ક લીલી હળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સર ના જાર માં મરચાં કોથમરી લીલી હળદર લો

  2. 2

    ગાંઠીયા મીઠું ખાંડ લીંબુ બધું મિક્સ કરી દો હવે ગ્રાઈન્ડ કરી લો

  3. 3

    તૈયાર છે ટેસ્ટી ખાટી-મીઠી ગાંઠિયાની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

ટિપ્પણીઓ

Similar Recipes