ટોમેટો સૂપ વિથ ચીઝ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાને બાફી લેવા
- 2
ત્યારબાદ ટામેટાની ક્રશ કરીને ચારણી માંથી પાણી કાઢી લેવું
- 3
તેને ઉકળવા મૂકી દેવું અને મીઠું અને ધાણાજીરું નાખી દેવું
- 4
તેમાં બે ચમચી ગોળ મીઠા લીમડાના પાન અને બે ચમચી મરચાં નાખી દેવા
- 5
10 થી 15 મિનિટ ઊકળવા દેવું
- 6
ત્યારબાદ બે ચમચી ઘી મૂકી તેમાં જીરું તજ અને લવિંગ થી વઘાર કરવો
- 7
ત્યારબાદ ઉપરથી ચીઝ અને કોથમીર નાખી દેવા
- 8
આ સુપ ફરાળમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે
- 9
આશુ મહેમાનોને સ્ટાર્ટર તરીકે આપવાથી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે
- 10
આ સુપ પુલાવ અથવા જીરા રાઈસ સાથે ખાઈ શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11602015






ટિપ્પણીઓ