ટોમેટો સૂપ વિથ ચીઝ

Sona Kotak
Sona Kotak @cook_19637183

#એનિવર્સરી
#વેલકમ ડ્રીંક

ટોમેટો સૂપ વિથ ચીઝ

#એનિવર્સરી
#વેલકમ ડ્રીંક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ટમેટા
  2. ૨ લીલા મરચા
  3. ૮-૧૦ મીઠા લીમડાના પાન
  4. ૨ તજ
  5. લવિંગ
  6. ૧ ચીઝ ક્યુબ
  7. ૧ ઝૂડી કોથમીર સમારેલી
  8. ૧ જીરુ
  9. ૨ ચમચી ધી
  10. ૧ ચમચી મીઠું
  11. ૧ ચમચી ધાણાજીરૂ
  12. ૨ ચમચી ગોડ
  13. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટામેટાને બાફી લેવા

  2. 2

    ત્યારબાદ ટામેટાની ક્રશ કરીને ચારણી માંથી પાણી કાઢી લેવું

  3. 3

    તેને ઉકળવા મૂકી દેવું અને મીઠું અને ધાણાજીરું નાખી દેવું

  4. 4

    તેમાં બે ચમચી ગોળ મીઠા લીમડાના પાન અને બે ચમચી મરચાં નાખી દેવા

  5. 5

    10 થી 15 મિનિટ ઊકળવા દેવું

  6. 6

    ત્યારબાદ બે ચમચી ઘી મૂકી તેમાં જીરું તજ અને લવિંગ થી વઘાર કરવો

  7. 7

    ત્યારબાદ ઉપરથી ચીઝ અને કોથમીર નાખી દેવા

  8. 8

    આ સુપ ફરાળમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે

  9. 9

    આશુ મહેમાનોને સ્ટાર્ટર તરીકે આપવાથી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે

  10. 10

    આ સુપ પુલાવ અથવા જીરા રાઈસ સાથે ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sona Kotak
Sona Kotak @cook_19637183
પર

ટિપ્પણીઓ

Similar Recipes